Paragliding Viral Video: હાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેને જોયા બાદ યુઝર્સના મોંઢા ખુલ્લા રહી ગયા છે. તાજેતરના સમયમાં કેટલાક વૃદ્ધો એવા પરાક્રમ કરતા જોવા મળ્યા હતા, જેને જોઈને બધા કહે છે કે ઉંમર તો માત્ર એક નંબર છે. આ ક્રમમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 80 વર્ષની વયની વૃદ્ધ મહિલાના કારનામાને જોઈને દરેકે દાંત કચકચાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ


થોડા દિવસો પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં 80 વર્ષની વયની એક વૃદ્ધ મહિલા મેરેથોનમાં ભાગ લેતી અને દોડતી જોવા મળી હતી. આ જ સમયે સામે આવેલા અન્ય એક વીડિયોમાં એક વૃદ્ધ મહિલા પોતાની હિંમતથી બધાને ચોંકાવી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ કરતી (grandmother paragliding video viral Video) જોઈ શકાય છે. એક વૃદ્ધ મહિલાના આ હિંમતે બધાને ચોંકાવી દીધા છે.


આ પણ ખાસ વાંચોઃ
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!


 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Celina Moses (@celinamoses)


 


સાડી પહેરીને પેરાગ્લાઈડિંગ કરતી મહિલા-
આ વાયરલ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર સેલિના મોસેસ નામની યુઝરે પોતાની પ્રોફાઈલ પર પોસ્ટ કરી છે. આ વીડિયોમાં સેલિનાની 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ કરતી જોવા મળી રહી છે. જે એકદમ નીડર છે અને આ એડવેન્ચર સ્પોર્ટમાં ઉત્સાહ સાથે ભાગ લેતી જોવા મળી હતી. વીડિયોમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન વૃદ્ધ મહિલા સાડી પહેરેલી જોવા મળે છે.


આ પણ ખાસ વાંચોઃ
ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?
અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન
ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
Mental Health: સતત સ્ટ્રેસથી શરીરની સાથે થાકી ગયું છે મગજ? આ ઉપાયથી મળશે એકદમ આરામ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


વીડિયોને 3 મિલિયન વ્યૂઝ મળ્યા છે-
વીડિયો શેર કરતી વખતે અપાયેલી કેપ્શન પ્રમાણે આ વીડિયો ઘણો જૂનો છે. સેલિના મોસેસના કહેવા પ્રમાણે, તેની દાદી 7 વર્ષ પહેલા જ આ દુનિયા છોડી ચૂકી છે. તે કહે છે કે જ્યારે તે 80 વર્ષની હતી ત્યારે તેની દાદીએ આ કર્યું હતું. જે જાણ્યા બાદ દરેક વ્યક્તિ દાદીમાની હિંમતને સલામ કરી રહી છે. હાલમાં પેરાગ્લાઈડિંગ કરતી વૃદ્ધ મહિલાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી સોશિયલ મીડિયા પર 3.4 મિલિયનથી વધુ વ્યૂઝ અને 3 લાખ 23 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.


આ પણ ખાસ વાંચોઃ
રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!