ફર્જી ફોટાથી ડરાવી યુવતીના નગ્ન ફોટા મંગાવ્યાં, પછી હોટલોમાં બોલાવી મન પડે એ કરતો!
બદનામીના ડરથી યુવતી હોટલમાં જ્યાં બોલાવે ત્યાં પહોંચી જતી. પછી તો યુવકની ઈચ્છા થાય ત્યારે એ યુવતીને હોટલમાં બોલાવતો. અને હોટલમાં બોલાવ્યાં પછી જે ઈચ્છા થાય એ કરતો.
નવી દિલ્હીઃ હાલ દિનપ્રતિદિન સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતો જાય છે. ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ હોય કે વોટ્સએપ દરેક પ્લેટફોર્મ પર લોકો રોજ અવનાવા મિત્રો બનાવીને તેની સાથે વાતો કરતા હોય છે. જોકે, આમા એકબીજાને ઓળખતા ન હોય તે અજાણ્યા લોકો પણ તમારા મિત્રો બને છે. પણ આ મિત્રતા ક્યારેખ ખુબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે અને આખી જિંદગી બરબાદ કરી નાંખે છે. કંઈક આવો જ કિસ્સો હાલમાં નવી દિલ્લીમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દોસ્તી કરી. પછી યુવકે આ યુવતીના મોર્ફ કરીને ફેક ફોટા બનાવ્યાં. યુવતીના ખોટા બિભત્સ ફોટા બનાવીને એ યુવકે યુવતીને ડરાવવાનું શરૂ કર્યું.
આ પણ ખાસ વાંચોઃ બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો... આ પણ ખાસ વાંચોઃ ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની... આ પણ ખાસ વાંચોઃ ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
ફેક ફોટોથી યુવતીને ડરાવી ડરાવીને યુવકે યુવતી પાસે તેની સાચી નગ્ર તસવીરો મંગાવી. ડરના માર્યે યુવતીએ પોતાની નગ્ન તસવીરો યુવકને મોકલી. બસ પછી તો યુવકને ફાવતું જડી ગયું. પછી તો યુવક એ યુવતીને તેની નગ્ન તસવીરો તેના સગાવાહલાંને શેર કરી દેવાની ધમકી આપીને હોટલમાં બોલાવવા લાગ્યો. બદનામીના ડરથી યુવતી હોટલમાં જ્યાં બોલાવે ત્યાં પહોંચી જતી. પછી તો યુવકની ઈચ્છા થાય ત્યારે એ યુવતીને હોટલમાં બોલાવતો. અને હોટલમાં બોલાવ્યાં પછી જે ઈચ્છા થાય એ કરતો. ઉલ્લેખનીય છેકે, પહેલાં ઇન્સ્ટાગ્રામ પર સગીર છોકરીને ફસાવી, પછી તેની તસવીરો સાથે છેડછાડ શરૂ કરી અને તેમને વાયરલ કરવાની ધમકી આપતો હતો.
આ પણ ખાસ વાંચોઃ 'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો આ પણ ખાસ વાંચોઃ સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો આ પણ ખાસ વાંચોઃ ઘોર કળયુગ! માતા-પુત્રની બિભત્સ હરકતોનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું સાવ આવું...
વાત કંઈક એવી છેકે, UAEની એક હોટલમાં વેઈટર તરીકે કામ કરતા યુવકે નકલી નામોથી ઈન્સ્ટાગ્રામ પર આઠ આઈડી બનાવી હતી. તેમાંથી એકમાં પશ્ચિમ દિલ્હીની એક સગીર છોકરી ફસાઈ ગઈ. આરોપીઓએ સગીરા પાસેથી કેટલાક ફોટોગ્રાફ્સ માંગાવ્યા. પછી તે ફોટાને મોર્ફ કરીને તેની ગંદી તસવીરો બનાવી. ત્યાર બાદ તેણે યુવતી પાસે તેની ઓરિજિનલ નગ્ન તસવીરો મંગાવી. ડરના માર્યે યુવતીએ પોતાની નગ્ન તસવીરો તેને મોકલી આપી. ફોટો મેળવ્યા બાદ તેણે સેક્સની ડિમાન્ડ શરૂ કરી દીધી હતી. પછી તો યુવતીને જ્યાં બોલાવવામાં આવતી ત્યાં પહોંચી જતી. અને હવસખોર તેને પોતાનો શિકાર બનાવતો.
આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો આ પણ ખાસ વાંચોઃ શબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર...
આખરે યુવતીએ પોતાના પરિવારના સભ્યોને આ અંગે વાત કરી. ત્યાર બાદ પોલીસમાં આ મામલે ફરિયાદ દાખલ કરાવાઈ. પોલીસે તપાસ શરૂ કરી. આખરે પશ્ચિમ દિલ્હી સાયબર અને માયાપુરી પોલીસ સ્ટેશને પંજાબના કપૂરથલાથી આરોપીની ધરપકડ કરી હતી. ડીસીપી ઘનશ્યામ બંસલે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ જતીન છે. 22 વર્ષનો જતિન કપૂરથલા પંજાબનો રહેવાસી છે. તે છેલ્લા ત્રણ વર્ષથી યુએઈની એક હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે. ત્યાંથી તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફેક પ્રોફાઈલ બનાવીને ભારતીય યુવતીઓને ફસાવવાનું કામ કરતો હતો. આ અગાઉ પણ તે યુવતીઓને આ રીતે ફસાવી ચુક્યો છે. તમારી સાથે ક્યાંય આવું ન બને તેના માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો.
આ પણ ખાસ વાંચોઃ ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ? આ પણ ખાસ વાંચોઃ પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત આ પણ ખાસ વાંચોઃ બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ
આ બાબતો ધ્યાનમાં રાખો:
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે ચેટ ન કરો.
મેટ્રિમોનિયલ સાઇટ્સ અને અન્ય ફ્રેન્ડશિપ સાઇટ્સ પર અજાણ્યા લોકો સાથે ચેટ કરશો નહીં.
જો કોઈ અજાણ્યો વ્યક્તિ સોશિયલ મીડિયા પ્રોફાઈલ, એક્ટિવિટી, લાઈક્સ અને નાપસંદ વિશે વાત કરે તો સમજી લેવું કે તે સાઈબર ફ્રોડ કરનાર છે.
હેલો બેબી, હાય બેબી જેવા મેસેજને અવગણો.
જો કોઈ સોશિયલ સાઈટ પર મિત્રતા હોય તો તે વ્યક્તિને તમારી અંગત વિગતો ન મોકલો.
સોશિયલ સાઈટ પર લાઈફ પાર્ટનરની શોધ કરતી વખતે સાવધાન રહો.
આ પણ ખાસ વાંચોઃ સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિ આ પણ ખાસ વાંચોઃ આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો આ પણ ખાસ વાંચોઃ હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...