Bhaishri Rameshbhai Oza Mukesh Ambani’s Spiritual Guru: તમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પરિવાર વિશે ઘણી વાતો જાણતા હશો, પરંતુ તેમના આધ્યાત્મિક ગુરુ વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવામાં આજે અમે તમને એવા સંત વિશે જણાવીએ જેમનું નામ રમેશભાઈ ઓઝા (Rameshbhai Oza) છે. જેમણે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ મુકેશ અંબાણીની ચેતનાને મજબૂત કરે છે . તેમના ભક્તો તેમને ભાઈશ્રી મહારાજના નામથી પણ બોલાવે છે. અંબાણી પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશભાઈ ઓઝા ધીરુભાઈ અંબાણીના સમયથી પરિવારના ગુરુ હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Nexon EV ગમતી નથી તો આ Electric SUV જુઓ, 456KM ની મળશે રેંજ, કિંમત બસ આટલી
બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત


કોણ છે રમેશભાઈ ઓઝા?
રમેશભાઈ ઓઝા દેશના સૌથી આદરણીય અને લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ અને પ્રેરક વક્તા છે. તેઓ અંબાણી પરિવાર સાથેની નિકટતા માટે પણ જાણીતા છે. રમેશભાઈ ઓઝાએ સમગ્ર વિશ્વમાં ભગવાનની કથા અને ધાર્મિક પ્રવચનના માધ્યમ દ્વારા સનાતન ધર્મના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. તેઓ શિક્ષણને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે એક શક્તિશાળી સાધન માને છે અને બાળકોને જ્ઞાની બનાવવા અને તેમના સર્વાંગી વિકાસની વાત કરે છે. રમેશભાઈ સૌથી મોટી સમસ્યાઓના વ્યવહારિક ઉકેલ માટે પણ જાણીતા છે. તેમનું સૂત્ર "વસુધૈવ કુટુંબકમ" છે, જેના હેઠળ તેઓ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે. તે લોકોની આધ્યાત્મિક ચેતનાને માનવતા પ્રત્યેની ભલાઈ સાથે જાગૃત કરે છે, શાંતિ, પ્રેમ, કરુણા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરે છે.

કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું
History: ભારતીય સ્ત્રીઓ નાકમાં કેમ પહેરે છે નથણી? જાણો શું છે મહત્વ
દુર્ભાગ્યથી બચવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા હંમેશા યાદ રાખો શકુન અને અપશકુન


અંબાણી પરિવાર માર્ગદર્શક
મીડિયા અહેવાલો અનુસાર, એવું કહેવાય છે કે રમેશભાઈ ઓઝાએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને તેમના મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો પૂર્ણ કરવામાં તેમના સૂચનો દ્વારા મોટી ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી તેમના તમામ મોટા નાણાકીય અને પારિવારિક નિર્ણયો તેમના આધ્યાત્મિક ગુરુની સલાહ લીધા પછી જ લે છે એમ કહેવું અતિશયોક્તિ ગણાશે નહી. 

Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં

અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?


રમેશભાઈ ઓઝાની સામાજિક અને રાજકીય અસરનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી ત્યારે તેમને પણ તેનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પીએમ મોદીએ સ્વચ્છ ભારત અંગે રમેશભાઈ ઓઝાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

YouTube વડે રૂપિયા રળવા બન્યું વધુ સરળ, કંપનીએ શરતોમાં આપી છૂટછાટ
દોઢ રૂપિયાના શેરે 4 વર્ષમાં 48 હજારને બનાવી દીધા 1 કરોડ, જાણો કઇ છે કંપની
ખબર છે આ કથા... દેવર્ષિ નારદના લીધે ભગવાન રામે હનુમાનજીને આપ્યો મૃત્યુદંડ?
આવી ગઇ 530KM રેંજવાળી ઇલેક્ટ્રિક કાર, 27 મિનિટમાં થશે ચાર્જ, ટોપ સ્પીડ 180kmph


આધ્યાત્મિક સંત ભાઈશ્રીનો જન્મ 1957માં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં આવેલા એક નાનકડા ગામ દેવકાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના દાદી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા. ભાઈશ્રીના જીવન પર તેની ઊંડી અસર પડી. કહેવાય છે કે 13 વર્ષની ઉંમરે ભાઈશ્રીએ પ્રથમ વખત શ્રીમદ ભગવદ ગીતા કથાનું પઠન કર્યું હતું. તેમણે પ્રારંભિક શિક્ષણ સંસ્કૃત શાળામાંથી મેળવ્યું હતું. બાદમાં તેઓ પોતાનું શિક્ષણ પૂરું કરવા મુંબઈ પહોંચ્યા. ભાઈશ્રીને ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો પ્રત્યે ઊંડો લગાવ છે.


Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં

અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube