YouTube વડે રૂપિયા રળવા બન્યું વધુ સરળ, કંપનીએ શરતોમાં આપી છૂટછાટ
How do I apply for YouTube partner program: YouTube માં પૈસા કમાવવાનું શરૂ કરવા માટે ક્રિએટર્સ માટે સબ્સ્ક્રાઇબરની સંખ્યા અને એક વર્ષમાં વોચ અવર્સને પુરા કરવાના હોય છે. હાલમાં વધતા જતાં ક્રિએટર ઇકોનોમી અને દુનિયાભરમાં હરીફ પ્લેટફોર્મ્સ તરફથી મળી રહેલા પડકારને કારણે નિર્ધારિત માપદંડોમાં ઘટાડો કર્યો છે.
Trending Photos
Do you need 1000 subscribers on YouTube to get paid: YouTube એ ક્રિએટર્સ માટે તેના પ્લેટફોર્મ પર પૈસા કમાવવાનું થોડું સરળ બનાવ્યું છે. કંપનીએ હવે નક્કી કરેલા માપદંડોમાં થોડી છૂટછાટ આપી છે. YouTube સતત ક્રિએટર્સને વીડિયો બનાવવા રેવન્યૂ શેર કરવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. આ માટે ક્રિએટર્સને એક ચેકલિસ્ટ પૂર્ણ કરવું પડશે. હવે આમાં થોડી રાહત આપવામાં આવી છે.
Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં
કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું
માન્યામાં નહી આવે પણ...કોઇ પતિની રાખ ખાય છે તો કોઇ કાર સાથે માણે છે સેક્સ
Flirt with Girls: યુવતિઓ ખાસ વાંચે...ફ્લર્ટ કરવામાં હોશિયાર હોય છે આ 5 રાશિના છોકરાઓ
YouTube માં પૈસા કમાવવાનું શરૂ કરવા માટે ક્રિએટર્સ માટે સબ્સ્ક્રાઇબરની સંખ્યા અને એક વર્ષમાં વોચ અવર્સને પુરા કરવાના હોય છે. હાલમાં વધતા જતાં ક્રિએટર ઇકોનોમી અને દુનિયાભરમાં હરીફ પ્લેટફોર્મ્સ તરફથી મળી રહેલા પડકારને કારણે નિર્ધારિત માપદંડોમાં ઘટાડો કર્યો છે.
TechCrunchના એક અહેવાલ મુજબ, કંપનીએ YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) હેઠળ ક્રિએટર્સમાટે મોનીટાઇઝેશન ઓપ્શન શરૂ કરવા માટે જરૂરી જરૂરિયાતોને ઘટાડી દીધી છે.
જો આ 6 સંકેત મળે તો સમજવું કે મૃત્યુંની ઘડી નજીક છે, શરીરમાં આવે છે આવા ફેરફાર
શું તમે જાણો છો નવવધૂ પહેલા કેમ જમણો પગ મૂકે છે? જાણો માન્યતા પાછળ શું છે લોજિક
કાર નહી 1BHK ફ્લેટ છે આ Hyundai Creta, કિચનથી માંડીને બેડરૂમ સુધી તમામ સુવિધા
નવા નિયમો અનુસાર, YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે ક્રિએટર્સ પાસે 500 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ, છેલ્લા 90 દિવસમાં ત્રણ પબ્લિક અપલોડ અને છેલ્લા 1 વર્ષમાં 300 વોચ અવર્સ અથવા છેલ્લા 90 દિવસમાં 3 મિલિયન શોર્ટ વ્યૂઝ હોવા જોઇએ.
પહેલાં ક્રિએટર્સ ઓછામાં ઓછા 1,000 સબ્સક્રાઇબર્સ, 4000 વોચ અવર્સ અથવા ગત 90 દિવસમાં 10 મિલિયન શોર્ટ વ્યૂઝની જરૂર પડતી હતી. ત્યારે ક્રિએટર્સ પાર્ટનર પ્રોગ્રામ માટે ક્વોલિફાય કરી શકતા હતા.
Vastu: શ્રાવણ મહિનામાં રોપો આ છોડ, ખૂલી જશે બંધ કિસ્મતના દ્વાર, થશે ફાયદો જ ફાયદો
Rahu Gochar 2023: રાહુ કરશે ગોચર, મીનને પડી જશે મજા, આ ભાગ્યશાળી રાશિઓના ચમકશે ભાગ્ય
ભૂલતા નહીં! ધોરણ 10-12 બાદ મળે છે છપ્પરફાડ પગાર, આ કોર્સ કરવાથી મળશે 100 ટકા જોબ
જો કોઈ ક્રિએટર્સ આ રિક્વાયરમેંટ્સને પૂર્ણ કરે છે, તો તેઓ YPPનો ભાગ બનશે અને તેમની પાસે સુપર થેંક્સ, સુપર સ્ટિકર્સ, સુપર ચૅટ અને ચૅનલ મેમ્બરશિપ પ્રમોટ કરવા અને YouTube શૉપિંગ માટે પ્રમોટ કરવાના પણ એક્સેસ મળી જશે.
રિપોર્ટ અનુસાર, YouTube દ્રારા નવી એલિઝિબિલિટી ક્રાઇટેરિયાને યુએસ, યુકે, કેનેડા, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં લાગુ કરવામાં આવી રહ્યો છે. બાદમાં તેને અન્ય દેશોમાં પણ લાગુ કરવામાં આવશે. હાલમાં, ભારતમાં તેની ઉપલબ્ધતા વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી.
પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે