Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં અધિકારી બનવાનો ગોલ્ડન ચાન્સ, મળશે 2 લાખ રૂપિયા પગાર!
Indian Army Recruitment 2021: ભારતીય સેના (Indian Army) માં અધિકારી બનવા માટેનો આ ગોલ્ડન ચાન્સ છે. આ (Indian Army Recruitment 2021) માટે ભારતીય સેના રિમાઉન્ટ વેટરનરી કોરમાં શોર્ટ સર્વિસ કમિશન (ssc) માટે પુરૂષ પશુ ચિકિત્સા ગ્રેજ્યુએટની અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા માટે Indian Army ની સત્તાવાર વેબ સાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય સેના (Indian Army) માં અધિકારી બનવા માટેનો આ ગોલ્ડન ચાન્સ છે. આ (Indian Army Recruitment 2021) માટે ભારતીય સેના રિમાઉન્ટ વેટરનરી કોરમાં શોર્ટ સર્વિસ કમિશન (ssc) માટે પુરૂષ પશુ ચિકિત્સા ગ્રેજ્યુએટની અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા માટે Indian Army ની સત્તાવાર વેબ સાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે.
આ પદો (Indian Army Recruitment 2021) પર ઓફલાઈન અરજી જમાં કરવાની છેલ્લી તારીખ 18 નવેમબર છે. આ સિવાય ઉમેદવાર સીધા જ આ લિંક https://joinindianarmy.nic.in/ssb-interview-centre-allotment.htm પર કિલ્ક કરીને પણ આ પદો (Indian Army Recruitment 2021) માટે આવેદન કરી શકે છે. સાથે આ લિંક https://joinindianarmy.nic.in/writereaddata/Portal/Images/pdf/Advertisement_SSC_RVC_2021.PDF ના માધ્યમથી સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો.
Knowledge: ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે? જાણવા જેવું છે કારણ
Indian Army Recruitment 2021 માટેની યોગ્યતા:
ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિધ્યાલયથી BV.Sc/BVSc & AH ની ડિગ્રી પ્રાપ્ત કરેલી હગોવી જોઈએ અથવા તો તેના સમકક્ષ વિદેશી ડિગ્રી પ્રપ્ત કરનાર ઉમેદવારોની યોગ્યતા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ અધિનિયમ, 1964 ની બીજી અનુસુચીમાં સામવીષ્ઠ હોવી જોઈએ.
Indian Army Recruitment 2021: માટે વય મર્યાદા:
ઉમેદવારની વય 21થી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અમિતાભ સાથેના લફરાંને લીધે રેખા પર ભડક્યા જયા બચ્ચન, કહ્યું આ બધું બંધ કરી દેજે નહીં તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube