Big Boss માં રોમાન્સની આડમાં એવા ધંધા ચાલે છે કે..જે જંગલમાં થતું હોય એ હવે ઘરમાં થવા લાગ્યું! અભિનેત્રીનો ખુલાસો

બિગ બોસમાં યુવતીઓની ઈજ્જત પર જોખમ? ચોંટી ચોંટીને ફરે છે યુવતીઓને આ કન્ટેસ્ટન્ટ! કેમેરો ચાલુ હોય છે છતાં શૂટિંગ અને રોમાન્સની આડમાં કેવા ધંધા ચાલે છે એ જોઈને તમે ચોંકી જશો. 

Updated By: Oct 25, 2021, 09:32 AM IST
Big Boss માં રોમાન્સની આડમાં એવા ધંધા ચાલે છે કે..જે જંગલમાં થતું હોય એ હવે ઘરમાં થવા લાગ્યું! અભિનેત્રીનો ખુલાસો

ઝી બ્યૂરો, અમદાવાદઃ બિગ બોસમાં યુવતીઓની ઈજ્જત પર જોખમ? ચોંટી ચોંટીને ફરે છે યુવતીઓને આ કન્ટેસ્ટન્ટ! કેમેરો ચાલુ હોય છે છતાં શૂટિંગ અને રોમાન્સની આડમાં કેવા ધંધા ચાલે છે એ જોઈને તમે ચોંકી જશો. ટીવી રિયાલિટી શોઝ બિગ બોસ (BIG BOSS) તેના સ્પર્ધકોના ઝઘડા અને તેમની હરકતોના કારણે ચર્ચામાં રહેતો હોય છે. એકશન હોય કે રોમાન્સ પ્રતિયોગીઓ દર વખતે તેમની હદ પાર કરી દેતા હોય છે. હાલમાં જંગલવાસીઓ મુખ્ય ઘરનો હિસ્સો બની ગયા છે. એટલે કે જે જંગલ વિસ્તારમાં થતુ હતું તે હવે ઘરમાં જોવા મળશે.

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

No description available.

કન્ટેસ્ટન્ટે કરી લિમિટ ક્રોસ:
વાત કરીએ કન્ટેસ્ટન્ટની લિમિટ ક્રોસ કરવાની તો તેજસ્વી પ્રકાશ (Tejashvi prakash) અનેકવાર વિશાલ કોટિયન (Vishal kotiyan)ની ફરિયાદ કરતી જોવા મળે છે. તેજસ્વીએ વિશાલ (Vishal kotiyan) પર ખોટી રીતે વ્યવહાર કરવાનો અને જરૂર કરતા વધારે ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. તેજસ્વીએ ઘણીવાર વિશાલને આ વાતની જાણ કરવાના પ્રયત્ન કર્યા છે પરંતુ વિશાલ તેનો વ્યવહાર સુધારતો નથી.

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

જબરદસ્તી ગળે લાગવાનો કરે છે પ્રયાસ:
જય ભાનુશાળી (Jay Bhanusali) સાથે વાતચીતમાં તેજસ્વી પ્રકાશે (Tejashvi prakash) જણાવ્યુ હતું કે 'હું જે અંદર છું તેવી બહાર છું, મેં ક્યારેય પીઠ પાછળ કોઈની ખરાબી કરી નહીં, તેઓ કેવી રીતે મજાક કરે છે કે 'આ ગલે લગ જા' કહીને અને આ ફૂટેજ ટેલિકાસ્ટ પણ ન કરી શકાય. જય પણ તેજસ્વી(TEJASHVI)ની વાતથી સહમત થયા અને તેણે કહ્યું કે- 'એને પણ નોટિસ કર્યું છે કે વિશાલનું મહિલાઓ સાથે વર્તન આપત્તિજનક છે.

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

સલમાન લેશે વિશાલની ફટકાર?
તેજસ્વી પ્રકાશે (TEJASHVI PRAKASH)એ કહ્યું કે- 'તે યુવતીઓને ખોટી રીતે ટચ કરે છે, પરાણે આવીને આવીને ગળે લાગે છે. હું ઘણીવાર ધક્કો મારી દઉ છું, વાતને હળવાશમાં લઈ તેમને ના કહુ છું કેમ કે હું જાણુ છું તેમનો કોઈ બદઈરાદો નથી' પણ આ આદત તેમની સુધારવી જરૂર છે. હવે જોવું રહ્યું કે સલમાન ખાન વિશાલ (Vishal kotiyan)ના ક્લાસ લે છે કે નહીં.

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

Amitabh Bachchan ઉછીના પૈસા અને મિત્રની ગાડી લઈને પેટ્રોલ પંપ પર ગયા, ત્યાં શું મળ્યું તો બદલાઈ ગઈ જિંદગી!

Amitabh સાથેની ફિલ્મની શૂટિંગ વખતે Hema Malini થઈ ગઈ હતી પ્રેગનેન્ટ! સેટ પર બધા બચ્ચન સામે જોવા લાગ્યા!

અમિતાભ સાથેના લફરાંને લીધે રેખા પર ભડક્યા જયા બચ્ચન, કહ્યું આ બધું બંધ કરી દેજે નહીં તો...!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube