Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!
બિગ બોસ ફેમ ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક પણ તેની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તેના હોટ ફિગરનું રહસ્ય છે નિયમિત યોગા. તે વર્ષોથી નિયમિત યોગા કરે છે.
માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન
કંગના રણૌત મેડિટેશન અને પ્રાણાયમ પર વધારે ધ્યાન આપે છે. ધનુરાસન, વૃશ્ચિકાસન, નૌકાસન, ચક્રાસન, પદ્માસન તેના ફેવરિટ આસન છે.
મુગધા ફિટ રહેવા માટે યોગા કરવાનું પસંદ કરે છે. મેડિટેશન અને સૂર્યનમસ્કાર તે દરરોજ ભુલ્યા વગર કરે છે.
સોનમ કપૂર પોતાની ફિટનેસ લઈને બહુ ગંભીર છે. સોનમ યોગા એક્સપર્ટ રાધિકા કાલે પાસેથી યોગની ટ્રેનિંગ મેળવે છે. સોનમને એરિયલ યોગા બહુ ગમે છે કેમ કે તેનાથી તે ફિટ રહે છે.
શિલ્પા શેટ્ટી અને તેના યોગાસન પ્રત્યેના પ્રેમ વિશે સૌ કોઈ જાણે છે. શિલ્પા માટે પ્રાણાયમ એની માનીતિ યોગવિદ્યા છે. શિલ્પા નિયમિત સૂર્યનમસ્કાર, વૃક્ષાસન, ઉત્તંપદાસન, ચક્રાસન, ધનુરાસન, માર્જરી આસન, પદહસ્તાસન કરે છે.
Bollywood ની આ Actresses લગ્ન બાદ થઈ ગઈ Screen પરથી ગાયબ! એક સમયે ચમકતો હતો સિતારો
બિપાશા બાસુ માત્ર જિમીંગ નથી કરતી પણ તે યોગાસન પણ કરે છે. જેનાથી તે મેન્ટલી અને ફિઝીકલી ફિટ રહે છે. બિપાશાની સવાર સૂર્યનમસ્કારથી થાય છે.
નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ
મલાઈકા અરોરા એક ફિટનેસ ફ્રિક છે અને તે જિમ કરે છે. પણ મલાઈકાને તેની મિત્ર કરીના કપૂર ખાને યોગા માટે પ્રોત્સાહિત કરી હતી. ત્યારબાદ, તેણે યોગા શરૂ કર્યા અને હવે પદ્માશન અને સૂર્યનમસ્કાર તેના ફેવરિટ યોગાસન છે.
કરીના દરરોજ 45 મિનીટ યોગાસનને ફાળવે છે. તે રોજિંદા સૂર્યનમસ્કાર કરે છે તથા અન્ય યોગાસનો કરે છે. તે પાવર યોગ, અષ્ટાંગ યોગ, હોટ યોગ કરે છે.
જેક્લીન પહેલાંથી ફિટનેસ માટે જાણીતી અને તેની ફિટનેસનો સિક્રેટ યોગા છે. જેક્લીન ઘણીવા તેના સોશિયલ મીડિયા પર પોતાના યોગાસન કરતા ફોટો અને વીડિયો શેર કરતી હોય છે.
Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય
દીપિકા યોગા અને મેડિટેશન માટે દરરોજ 30થી 40 મિનીટ આપે છે. સૂર્યનમસ્કારથી શરૂઆત કરી માર્જરીઆસન, સર્વાંગાસન, વિરભદ્રાસન કરીને પોતાની બોડી ફિટ રાખે છે.
WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!