Company Logo: કેમ AMAZON ના લોગોમાં નીચે તીર જેવું નિશાન છે? શું કાંકરીયાની ડિઝાઈન અને SBIના લોગોનું છે કોઈ કનેકશન?
લોકો કહે છે કે BMW કંપનીના લોગોનો મધ્યનો ભાગ એક એરોપ્લેનની આગળ ફરતા પંખા જેવો દેખાય છે. આ કંપની પહેલા પ્લેનના એન્જિન બનાવતી હતી ત્યાર બાદ આ કંપનીએ 1923માં ટુવ્હીલર બનાવવાની શરૂઆત કરી.ત્યારે બાદ આ કંપની કાર બનાવા લાગી.હકીકતમાં આ કંપનીનો લોગો બવેરીયન ફ્લેગ છે. બવેરીયન જર્મનીનો એ હિસ્સો છે. જ્યાંથી કંપનીએ તેની શરૂઆત કરી હતી.
PHOTOS: ગંદી બાત 2 ની અભિનેત્રી Anveshi Jain ના ફોટોએ મચાવી છે સનસનાટી, સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી...
Beats કંપની હેડફોન બનાવે છે. આ કંપનીના હેડફોન તમે વાપર્યા હશે. Beats લોગોમાં "b" છે જે એવી રીતે દેખાય છે કે કોઈએ હેડફોન પહેરેલુ હોય.
Top Picnic Spot of Gujarat: પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો ગુજરાતના આ 15 સ્થળો છે બેસ્ટ ઓપ્શન
રોફ ડેનોફ જેણે પ્રસિદ્ધ કંપની Appleનો લોગો ડીઝાઈન કર્યો છે. એમણે એક ઈન્ટરવ્યુમાં Appleના લોગોની વાત કરી. એણે કીધુ કે એ ઘણા Apple લઈને આવ્યા અને એ Appleને અલગ-અલગ સ્ટાઈલથી બનાવવાની કોશિષ કરી. કોઈને અડધુ કાપી, કોઈને ઉંધુ કરી તો કોઈના ટુકડા કરી. ત્યાર પછી તેને ભૂખ લાગી તો તેણે Apple ખાધુ. APLLE ખાતી વખતે તેને બાઈટ કર્યું તે બાઈટનો અવાજ પછી તેણે વિચાર્યુ કે આ બાઈટનો અવાજ અને કોમ્પ્યુટરના KEYBORDમાં આવતી સ્પેશનો અવાજ સરખો છે.પછી રોફ ડેનોફેએ એ જ લોગો બનાવી દીધો.
ગુજરાતના આદિવાસીઓની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા, કારણ છે કંઈક આવું
Adi Dasslerના નામ પરથી Adidas કંપનીનું નામ પડ્યું છે. કંપનીનો લોગો વારંવાર બદલાતો રહે છે. પણ બધા લોગોમાં ત્રણ લાઈનો હંમેશા રહે છે. કંપનીનો હાલનો જે લોગો છે, એમાં ત્રણ લાઈન ટ્રાઈ એન્ગલમાં છે. આ સ્ટ્રાઈપ્સ એક પહાડને બતાવે છે. જે ચેલેલ્જર લોકોને બતાવે છે જેનું ખેલાડીઓને સામનો કરવો પડે છે.
પહેલાંના જમાનામાં રાજાઓ ખરા અર્થમાં હતા 'રાતના રાજા' જાણો કેવી રીતે 100-100 રાણીને આપતા હતા 'સુખ'
દુનિયાના સૌથી ફાસ્ટ ફૂડની પ્રસિદ્ધ રેસ્ટોરેન્ટમાં McDonald's નું નામ છે. McDonald's ના લોગો દરેક લોકોએ જોયો હશે અને એ પણ જાણતા હશો કે "M" અહીં McDonald's નું સૂચક છે. પરંતુ તમે જાણો છો કે વર્ષ 1960માં McDonald'sનો લોગો બદલાઈ જવાનો હતો પરંતુ આટલા જુના લોગોને સાચવી રાખવો શ્રેય McDonald'sના ડીઝાઈનર લૂઈસ જેકશનને જાય છે.આ લોગોને 58 વર્ષ થઈ ગયા છે. પરંતુ McDonald's નો આ લોગો આજે પણ ભીડને પોતાની તરફ ખેંચે છે.
વિશ્વની આ Porn Stars છે રૂપરૂપનો અંબાર, અભિનેત્રીઓના રૂપને ભૂલી જશો, તમને કઇ ગમે છે?
વર્ષ 1955માં SBIએ પહેલો લોગો બહાર પાડ્યો હતો. લોગોમાં એક વડનું વૃક્ષ હતું.એ લોગો આપવાની પાછળનું કારણ એવું જ છે કે જેમ વડની મજબૂત જઙ હોય છે અને તે બાજુ વધવામાં સક્ષમ હોય છે તેવી જ રીતે કપંનીનો વિકાસ થાય. આ લોગો વૃદ્ધિ, સફળતા અને મજબૂતીનું પ્રતિક માનવામાં આવતો.આ લોકો અંગે ટીકાઓ પણ થવા લાગી કહેવામાં આવતું કે એક વડનું વૃક્ષ એના આજુબાજુના કોઈ બીજા વૃક્ષને વિકસવા નથી દેતું આવી ટીકાઓ પછી આ લોગો હટાવી દેવામાં આવ્યો. SBIનો વર્તમાન લોગો શેખર કામતે ડીઝાઈન કર્યો છે.આ લોગોને 1 ઓકટોમ્બર, 1971માં બહાર પાડવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું કે આ લોગોનો આઈડીયા ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરના કાંકરીયા તળાવથી મળ્યો છે.તમે ગૂગલ મેપમાં કાંકરીયા તળાવને ઉપરથી જોશો તો SBIના લોગોની જેમ દેખાય છે. ચાલો હવે SBIના લોગોના અંદરના રાજને સમજીએ. લોગોમાં મોટું એક ગોળ છે જે વાદળી રંગનું છે જેનો મતલબ એકતા અને પૂર્ણતા થાય છે. ત્યાર બાદ એવાદળી રંગના ગોળના સેન્ટરમાં એક નાનું ગોળ છે જે દર્શાવે છે કે આ મોટી બેન્ક હોવા છતા નાના માણસો પણ છે જે બેન્કના કેન્દ્રમાં રહે છે.આ લોગોને ધ્યાનથી જોતા એવું લાગે છે કે આ એક લૉકની ચાવીનો સીમ્બોલ છે.આ લોગો સુરક્ષા અને મજબૂતીનું પ્રતિક છે. SBIના લોગોનો ત્રીજો મતલબ એ છે કે આ બેંકમાં પૈસા આવ્યા પછી પૈસા બહાર નીકળવાનો માર્ગ એક જ છે જે ગ્રાહક પોતે. આ લોગોની સાથે SBI ભરોસો આપવાની કોશિષ કરે છે કે તમારા પૈસા આ બેંકમાં બધી રીતે સુરક્ષીત છે.
આ છે ગુજરાતના વીર-ઝારાંની પ્રેમકહાનીઃ સગાઈ બાદ 17 વર્ષે થયું મિલન, વાંચતા વાંચતા આંખો થઈ જશે ભીની...
દક્ષીણ કોરીયાની કંપની Hyundaiની લોગોમાં તમે જોયું હશે કે એક ઈંડાકાર ગોળમાં "H" લખેલુ હોય છે. તમે વિચારતા હશો કે Hyundaiનો પહેલો અક્ષર "H" થાય છે. એટલે આવુ લખવામાં આવ્યુ હશે. પરંતુ આની પાછળની વાત કંઈક અલગ જ છે.જ્યારે ગ્રાહક કાર ખરીદે અટલે ગ્રાહક અને કંપની સાતે એક પ્રકારનો સંબંધ બને છે અને તે "H" એ જ છે તે કંપની અને ગ્રાહકના હાથ મળ્યા.
Day Wise Lucky Color To Wear: કયા વારે કયા કલરના કપડાં પહેરવા? જાણો શું છે કપડાંના કલર અને વારનું કનેક્શન
TOYOTO કાર કંપનીનો દાવો છે કે એના લોગોમાં બનેલુ 3 ગોળાકાર આકૃતીમાં ગ્રાહકોનુ દીલ કંપનીનો વિકાસ અને ટેકનોલોજીનો સમનવય બતાવે છે.પરંતુ આનાથી વધારે મજાની વાત એ છે કે તમે ધ્યાનથી જોશો તો આ લોગોમાં TOYOTOનો આખો સ્પેલીંગ દેખાશે. કારનું ઉત્પાદન કરતા પહેલા આ કંપની કાપડ બનાવવાનું મશીન બનાવતી હતી.
PHOTOS: પાર્ટી જ નહીં બેડરૂમમાં પણ મોનાલિસા લાગે છે લાજવાબ, તમને પસંદ છે Monalisa નો કયો લુક?
Wikipediaએ એક ફ્રી જ્ઞાનનો સમુદ્ર છે. જે દુનીયાભરના એ લાખો યોગદાન દ્વારા લખવામાં આવે છે જે જ્ઞાનને વેચવા અથવા પ્રસાર કરવામાં વિશ્વાસ રાખે છે. એટલે Wikipediaનો લોગો ગ્લોબ રાખવામાં આવ્યો છે. પરંતુ આ ગ્લોબ અધુરો છે. જે જીકશાના અલગ-અલગ ટુકડાથી બનેલો છે. જેના પર અલગ-અલગ ભાષાઓમાં અક્ષર લખેલા છે. લોગોના ઉપરના ભાગમાં ખાલી ગ્લોબ છે એનો મતલબ એ છે કે હાલ Wikipedia અધુરો છે અને બીજી શોધ, લખાણ, ભાષાઓ લખવાનું બાકી છે. જ્ઞાન એ સાગર જેવો છે જેનો ક્યારે અંત હોતો નથી એટલે જ વીકીપીડિયામાં દુનિયાની દરેક માહિતીઓ મળી જાય છે છતાં એ અધુરી જ રહે છે. માટે Wikipediaનો લોગો અધુર જ રાખવામાં આવ્યો છે. શુરૂઆતમાં Wikipediaના લોગોની ડીઝાઈન 17 વર્ષના યુઝરપોલે બનાવી હતી.
Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની
AMAZONના લોગોને શરૂઆતમાં જોઈને લાગ્યુ હશે કે AMAZONનના લોગોની નીચે જે તીર જેવુ દેખાય છે એ એક સ્માઈલ બતાવી રહ્યા છે. જે કંપની એમના ગ્રાહકના મોઢા પર પોતાની પ્રોડ્ટકટના વપરાશ પછી લાવવા માગે છે. તમે ધ્યાનથી જોશો તો આ સ્માઈલવાળુ નિશાન "A" થી લઈ "Z" સુધી જાય છે. એનો મતલબ એમ થાય છે કે AMAZON પાસે તમારા માટે તમામ વસ્તુઓ છે. એટલે અમેજોનથી તમને બધી વસ્તુઓ મળશે.
PHOTOS: નિયાના નવા અંદાજે સોશિયલ મીડિયામાં ગરમી વધારી, ફોટો જોશો તો તમે પણ જોતાં જ રહી જશો