PHOTOS: નિયાના નવા અંદાજે સોશિયલ મીડિયામાં ગરમી વધારી, ફોટો જોશો તો તમે પણ જોતાં જ રહી જશો

નવા રેડ ડ્રેસમાં નિયા શર્માનો હોટ ફોટોશુટ જોઈ દંગ રહી જશો. જેમાં તમને નિયાનો એકથી એક નવો અંદાજ જોવા મળશે. ક્યાંક એકદમ સેક્સી અંદાજ તો ક્યાંક એકદમ ગોઝિયસ લુકમાં જોવા મળી રહી છે નિયા. જુઓ ફોટોઝ. 

 

 

 

 


 

સતત સોશિયલ મીડિયામાં હોટ ફોટો મુકીને નિયા રહે છે ચર્ચામાં

1/7
image

નિયા શર્મા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. તેના સેક્સી લુકના કારણે ચાહકો તેને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. અને આવતા દિવસોમાં પોતાના નવા નવા લુક્સથી લોકોને પોતાના ચાહક બનાવતી જઈ રહી છે. હવે નિયાએ રેડ બાયોકોન ડ્રેસમાં ફોટોશુટ કરાવી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેની આ ફોટોઝ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. (ફોટો -Instagram@NiaSharma)

સોશિયલ મીડિયા પર નિયા શર્માએ ગરમી વધારી

2/7
image

ટીવી અભિનેત્રી નિયા શર્મા(NIA SHARMA) સોશિયલ મીડિયામાં સ્ટાઈલ આઈકોન બનીને છવાઈ ગઈ છે. નિયા પોતાના સેક્સી લુક અને અનોખા અંદાજ માટે ખુબ જ જાણીતી બની છે. (ફોટો -Instagram@NiaSharma)

નિયાનો નવો અંદાજ સૌને પસંદ આવ્યો

3/7
image

આ નવા ફોટોશુટમાં નિયા શર્મા રેડ ડ્રેસમાં એકદમ હોટ લાગી રહી છે. (ફોટો -Instagram@NiaSharma)

નિયાની ખુબસુરત અદાઓ

4/7
image

નિયા શર્માની આ બોડીકોન ઓફ શોલ્ડર ડ્રેસ છે. આ ડ્રેસ તેના પર ખુબ સુંદર લાગી રહી છે. (ફોટો -Instagram@NiaSharma)

આપ્યાં અદભુત પોઝ

5/7
image

રેડ ડ્રેસમાં નિયા શર્માનું આ ફોટોશુટ જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. નિયા શર્માએ આ ડ્રેસ સાથે મેચિંગ લિપસ્ટિક લગાવી છે, જે તેના લુકને વધુ ગ્લેમરસ બનાવે છે. (ફોટો -Instagram@NiaSharma)

નવા શો માં નવો અંદાજ

6/7
image

વર્કફ્રંટની વાત કરીયે તો નિયાનો વેબ શો 'જમાઈ 2.0' ZEE5 પર સ્ટ્રીમ થઈ ચુકી છે. (ફોટો -Instagram@NiaSharma)

ફરી રવિ દુબે સાથે જામી જોડી

7/7
image

આ શોમાં ફરી એકવાર નિયા શર્મા અને રવિ દુબેની સુપર જોડી નજર આવી રહી છે. (ફોટો -Instagram@NiaSharma)