PHOTOS: પાર્ટી જ નહીં બેડરૂમમાં પણ મોનાલિસા લાગે છે લાજવાબ, તમને પસંદ છે Monalisa નો કયો લુક?

Monalisa Bedroom Look Vs Party look: ભોજપુરી અને ટીવી ઈંડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા આજકલ ઈંસ્ટાગ્રામ પર ખુબ જ ચર્ચામાં છે. મોનાલિસા ચર્ચામાં એ કારણે છેકે, તે સતત ઈંસ્ટા પર પોતાના અવનવા લુકમાં ફોટો શેર કરતી રહે છે. ફેન્સ પણ મોનાલિસાના અલગ અલગ અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે. ક્યારેક તે પાર્ટી લુકમાં ફોટો શેર કરે છે તો ક્યારેક તે સેક્સી લુકમાં નાઈટ ગાઉન પહેરીને પોતાના ફોટોને સોશિયલ મીડિયા પર મુકે છે. જેને કારણે હાલ સોશિયલ મીડિયા પર મોનાલિસાના નામની ધૂમ મચી છે.

 

 

લાઈટ બ્લૂ ગાઉનમાં મોનાલિસા

1/8
image

Monalis Party Look:  આ ફોટોમાં મોનાલિસા (Monalisa) નો રેડ કાર્પેટ કમ પાર્ટી લુક જોવા મળી રહ્યો છે. જેમાં મોનાલિસા બ્લૂ ગાઉનમાં પોતાના કામણ પાથરી રહી છે. આ લુકમાં તે ખુબ જ સુંદર લાગે છે

લાઈટ બ્લૂ નાઈટ શૂટમાં હોટ મોનાલિસા

2/8
image

Monalisa Bedroom Look: આ ફોટોમાં તો મોનાલિસા (Monalisa) એ ગજબનો પોઝ આપ્યો છે. મોનાલિસા આ પોઝમાં તમને નાઈટ શુટમાં જોવા મળી રહી છે. બ્લૂ ગાઉનમાં મોનાલિસા ખુબ જ હોટ લાગે છે. તેમના ચાહકો આ ફોટોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

 

ગાઉનમાં મોનાલિસા લાગે છે સુંદર

3/8
image

Monalis Party Look: મોનાલિસા (Monalisa) ના આ ફોટોમાં તમે જોઈ શકો છો તે ગાઉનવાળા લુકમાં ખુબ જ સુંદર લાગે છે. તેણે ગાઉન ખુબ સારી રીતે કેરી કર્યું છે. ગાઉન પરની એમ્બ્રાઈડરી પણ ખુબ જ સારી લાગે છે.

 

બેડરૂમમાં મોનાલિસાનો હોટ પોઝ

4/8
image

Monalisa Bedroom Look: મોનાલિસા (Monalisa) એ બેડ પર ઉભા સુઈ જઈને પણ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યાં છે. ફેન્સ આ ફોટોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

 

મોનાલિસાની આ હેરસ્ટાઈલ પણ કમાલ છે

5/8
image

Monalis Party Look: મોનાલિસા (Monalisa) નું ગાઉન એકદમ રીચ લુક આપે છે. એની સાથો-સાથ મોનાલિસાએ ખુબ જ સારું હેયર ડુ પણ કર્યું છે. તેણે પોતાના વાળને સાઈડથી કર્લિ કર્યા છે. સાથે જ તેમાં હેયર એસેસરી પણ લગાવી છે.

ફ્રેશ મોનાલિસા

6/8
image

Monalisa Bedroom Look: મોનાલિસા (Monalisa) નો આ હોટ અંદાજ તેમના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં મોનાલિસા બેડરૂમમાં અંગડાઈ લેતા જોવા મળી રહી છે. જેમાં મોનાલિસા એકદમ ફ્રેશ જણાઈ રહી છે.

મેકઅપવાળા લુકમાં પણ મોનાલિસા લાગે છે પરફેક્ટ

7/8
image

Monalis Party Look: મોનાલિસા (Monalisa) નો આ લુક અદભુત લાગે છે. જબદસ્ત ગાઉનની સાથે તેણે સુંદર મેકઅપ પણ કર્યો છે. જેને કારણે તેનું આઉટફિટ એકદમ કંમ્પલીટ લાગે છે. વેડિંગ ગાઉન તરીકે પણ આ લુક બેસ્ટ લાગે છે.

નો મેકઅપ લુકમાં હોટ મોનાલિસા

8/8
image

Monalisa Bedroom Look: મોનાલિસા (Monalisa) નો આ બેડરૂમ લુક હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં મોનાલિસા પુરી રીતે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. આ લુકમાં મોનાલિસા એકદમ હોટ લાગે છે.