Hardik Pandya એ સામાન્ય છોકરાથી કઈ રીતે બની ગયો ક્રિકેટનો હીરો, તસવીરોમાં જુઓ સંઘર્ષની ગાથા

Tue, 06 Jul 2021-12:12 pm,

હાર્દિક પંડ્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કરતા લખ્યું, '2010થી સેલ્ફી ગેમ'. પંડ્યા પોતાની સ્ટાઈલ માટે જાણીતો છે. અને આ ફોટો જોતા એવું લાગે છે કે હાર્દિક પોતાના ટીનેજ દિવસોથી જ સ્ટાઈલીશ હતો.

 

 

 

Hrithik થી Jacqueline સુધીના બોલીવુડ સિતારો કેમ રહે છે ભાડાના મકાનમાં? કારણ જાણીને ચોંકી જશો

હાર્દિકે અન્ય પણ એક ફોટો શેર કર્યો અને આમા હાર્દિકે શેડ્સ ઉતારી નાખ્યા હતા. જેના કેપ્શનમાં હાર્દિકે લખ્યું. 'સેલ્ફી ગેમ વિથાઉટ શેડ્સ'

Prime Minister ને મોકલવા માંગો છો તમારી ફરિયાદ? તો જાણી લો શું છે Online Complaint ની આખી પ્રક્રિયા

 

 

 

Post Office ની આ Savings Schemes આપે છે Bank FD કરતા પણ વધારે રિટર્ન, જલ્દી જાણી લો સંપૂર્ણ વિગતો

હાર્દિકે પંડ્યાએ પોતાના ક્રિકેટના શરૂઆતી દિવસોની પણ ફોટો શેર કર્યો હતો. અને આ ફોટોના કેપ્શનમાં હાર્દિકે લખ્યું, 'થ્રો બેક ગુરુવાર'.

 

 

 

સોફામાં સુવાની આદત હોય તો સાવધાન! જાણો આ આદત તમારા માટે બની શકે છે મોટી મુસીબતનું કારણ

 

 

 

 

 

 

 

Online Calculator ની મદદથી તમે જાણી શકશો તમારા મૃત્યુનો સમય! માન્યામાં નથી આવતું તો આ વાંચો

પંડ્ય પરિવારમાં માત્ર હાર્દિક જ સ્ટાઈલીશ નથી પણ તેનો મોટો ભાઈ કૃણાલ પણ કઈ ઓછો નથી. એટલે જ હાર્દિકે કૃણાલ સાથેનો ફોટો શેર કરતા લખ્યું, 'સ્ટાઈલ હોય તો આવી'.

 

 

 

 

 

બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

 

 

 

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

હાર્દિક અને કૃણાલે બનેએ નામ કમાવવા માટે ખૂબ મહેનત કરી છે. પહેલાં બંને ભાઈઓ મુંબઈ ઈન્ડિયન્સમાંથી ફેમસ થયા અને ત્યારબાદ ભારતીય ટીમ માટે રમીને ફેમસ થયા.

 

 

 

 

 

 

 

 

 

 

 

વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

 

 

 

 

 

 

Shah Rukh Khan એ નામ બદલ્યું પછી બદલાયું નસીબ, જૂનું નામ સાંભળીને તમે પણ ચોંકી જશો

હાર્દિક પંડ્યાએ પોતાના જુના મિત્ર સાથે એક ફોટો પણ શેર કર્યો. આ ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું હતું, 'ચાર્મર'.

 

 

 

 

 

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

અંતે હાર્દિક પંડ્યાએ પણ તેમના હાલના સમયનો ફોટો શેર કર્યો. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, 'OKAY, BYE.' આ ફોટાએ તેમના ચાહકોને ચોક્કસપણે એક ઝલક આપી હતી કે બંને ભાઈઓ કેવી રીતે મોટા થયા છે અને હવે સ્ટાર પણ છે. હવે આ બંને ખેલાડીઓ શ્રીલંકા સામે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન શિખર ધવનના માર્ગદર્શન હેઠળ એક્શનમાં જોવા મળશે.

 

 

 

 

 

 

 

મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! સેક્સના શોખીનો સાવધાન, જુઓ આ Exclusive Report

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link