Bedroom માં આ 5 કામ કરવાથી પાર્ટનર થઈ જશે તમારી પાછળ પાગલ! જલ્દી જાણી લો આ ટ્રિક્સ
જો તમને તમારા જીવન સાથી સાથે વાતો કરવામાં શરમ આવે છે તો તમે તેમની સાથે ગેમ રમી શકો છો. આ ગેમમાં કેવા પ્રકારની હોવી જોઈએ એ પણ જણાવી દઈએ. તમે જીવન સાથી સાથે Truth Or Dare રમી શકો છો. આ ગેમ મારફતે તમે તમારા સાથીની દબાયેલી ઈચ્છાઓને જાણી શકશો. Dare દ્વાર તમે તમારી વાત પણ એમની પાસે મનાવી શકો છો. (પ્રતીકાત્મક ફોટો/સાભાર- Pexels)
Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!
મોટા ભાગના લોકોને એ ખબર નથી હોતી કે તે પોતાનો મૂડ કેવી રીતે બનાવી શકે છે. તમે તૈયાર થઈને અરિસા સામે ઉભા રહો અને તમારી જાતને જોયા કરો અને પોતાની સુંદરતાના વખાણ કરો. આ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. (પ્રતીકાત્મક ફોટો/સાભાર- Pexels)
તમે તમારા જીવન સાથીને જણાવો કે તમે તેની સાથે કેવી રીતે પ્રેમ કરવા ઈચ્છો છો. તમારી ઈચ્છાઓ વિશે જાણીને જીવન સાથી તમારી સાથે સુરક્ષીત અનુભવશે. ત્યાર બાદ તમે પણ તમારા જીવન સાથીની ઈચ્છાઓ વીશે પુછો. જે કપલ એક બીજા પર વધુ વિશ્વાસ કરે છે, તે જ પરસ્પર પોતાની ખાનગી વાતો કરે છે. (પ્રતીકાત્મક ફોટો/સાભાર- Pexels)
ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો
જો તમને તમારા બેડરૂમમાં કોઈ વસ્તુ નથી ગમતી તો તેને લઈને મુદ્દો ના બનાવશો. જીવન સાથી પર ક્યારે ગુસ્સો ના કરવો અને બૂમો ના પાડવી. જો તમે ગુસ્સો કરો છો કે બૂમો પાડો છો તો તમારા સાથીનો આત્મ વિશ્વાસ ઓછો થઈ જાય છે. તમે ક્યારેય સીધી રીતે એમ ના કહો કે તમને એ વસ્તુ પસંદ નથી. તમે એવી રીતે કહી શકો છો કો તમે આ કરો છો તો મને પસંદ છે પરંતુ તમે બીજુ કઈ કરો એવું હું ઈચ્છુ છું.
(પ્રતીકાત્મક ફોટો/સાભાર- Pexels)
ઘણી વખત બોલવા કરતા કરવાથી કામ વધારે સારું થાય છે. બેડરૂમમાં પોતાના જીવન સાથી પર પ્રેમ વરસાવો. તમારા હાથમાં એનો હાથ લઈને બેસો. આ કર્યા બાદ તમે રોમાન્સની શરૂઆત કરી શકો છો. (પ્રતીકાત્મક ફોટો/સાભાર- Pexels)