ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો

નવી દિલ્હી: 22 જૂન, 1932નાં રોજ એક કલાકારે જન્મ લીધો હતો. એ કલાકાર જેણે સમયાંતરે એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી. આ કલાકારને પોતાના લુકમાં એક્સપરિમેન્ટ કરવાનું ખૂબ જ પસંદ હતું. જી હાં, અમે વાત કરી રહ્યા છે અમરીશ પુરી (Amrish Puri)ની. અમરીશની એક્ટિંગ જેટલી શાનદાર હતી તેટલો જ દમદાર તેમનો અભિનય હતો. તો ચાલો એક નજર નાંખીએ અમરીશ પુરીના ગજબનાં લુક્સ પર.  
 

 

 

 

 

સલાખે

1/8
image

1975માં આવી હતી ફિલ્મ ‘સલાખે’. આ ફિલ્મમાં અમરીશ પુરી (Amrish Puri) એક ગજબના લુકમાં નજરે પડ્યા હતા. ફિલ્મમાં એક્ટરે મોટા મોટા વાળ રાખ્યા હતા સાથે જ લાંબી મુછ હતી. આ લુક તે સમયે ખૂબ જ હિટ રહ્યો હતો.

 

 

 

 

 

 

મોગેમ્બો ખુશ હુઆ...40 ની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશનાર અમરીશ પુરી કઈ રીતે બની ગયા ફિલ્મોના સૌથી મોટો વિલન

ઈન્ડિયાના જોન્સ

2/8
image

1984માં આવેલી હૉલીવુડની ફિલ્મ ‘ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ’ (Indiana Jones and the Temple of Doom)માં અમરીશ પુરી (Amrish Puri)એ મોલા રામનો રોલ કર્યો હતો. આ ઈન્ડિયાના જોન્સની બીજી ફિલ્મ છે. ફિલ્મને સ્ટીવન સ્પીલબર્ગે ડાયરેક્ટ કરી છે. સ્પીલબર્ગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું અમરીશ પુરીનો મોટો ફેન છું અને તેઓ મારા ફેવરિટ વિલન છે’.

 

 

 

 

 

 

 

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

નગીના

3/8
image

1986માં આવેલી ફિલ્મ ‘નગીના’માં અમરીશ પુરીના બાબા ભૈરવનાથનાં એક રોલથી તમામ લોકો પરિચિત છે. ફિલ્મમાં અમરીશ પુરીએ એક મદારીનો રોલ કર્યો હતો. જે નાગિન બનેલી શ્રીદેવી પાસેથી બદલો લેવાનો પ્રયાસ કરે છે.

 

 

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

મિસ્ટર ઈન્ડિયા

4/8
image

અમરીશ પુરીએ વર્ષ 1987માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ (Mr. India)માં મોગેમ્બોનો રોલ કર્યો હતો. મિસ્ટર ઈન્ડિયા ફિલ્મને શેખર કપૂરે ડાયરેક્ટ કરી છે. મોગેમ્બોનો રોલ એટલો ફેમસ થયો કે અમરીશ પુરી આ જ નામથી ઓળખાવવા લાગ્યા.

 

 

 

 

 

 

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

લોહા

5/8
image

ફિલ્મ ‘લોહા’ (Loha)માં અમરીશ પુરીએ એક્ટર ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હાનાં નાકમાં દમ લાવી દીધો હતો. ફિલ્મમાં અમરીશ પુરીનો રોલ શેરસિંહ ‘શેરા’નો હતો. આ ફિલ્મ 1987માં રિલીઝ થઈ હતી.

 

 

 

 

 

 

 

ભગવાન શ્રીરામે ભક્ત હનુમાનને કેમ આપ્યો હતો મૃત્યુદંડ? જાણવા જેવી છે આ રોચક કથા

હાતિમતાઈ

6/8
image

વર્ષ 1990માં આવેલી ફિલ્મ ‘હાતિમ તાઈ’માં અમરીશ પુરીને એક અલગ જ લુક આપવામાં આવ્યો હતો. દમદાર અવાજની સાથે સાથે તેમના લુકે આ રોલ માટે તેમને ઘણા પાવરફુલ બનાવી દીધા હતા.

 

 

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

સૌદાગર

7/8
image

વર્ષ 1991માં આવેલી ફિલ્મ સૌદાગર (Saudagar)માં પણ અમરીશ પુરીએ પોતાના લુકની સાથે એક્સપરિમેન્ટ કર્યો હતો. આ ફિલ્મમાં તેઓ ચુનિયા બાબૂ બન્યા હતા. લુકની વાત કરીએ તો તેમણે લાંબા વાળ રાખ્યા હતા અને આગળનાં દાંતોને પણ મોટા રાખવામાં આવ્યા હતા.

 

 

 

 

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

તહલકા

8/8
image

વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘તહલકા’માં અમરીશ પુરીએ ભજવેલા જનરલ ડૉન્ગવાળાં કિરદારે લોકોને ડરાવી મૂક્યા હતા. અમરીશ પુરીનો આ લુક ખૂબ જ ભયંકર હતો.

 

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!