WWE Star Chyna થી Renee Gracie સુધીની ખેલાડીઓ કેમ કરવું પડ્યું પોર્ન ફિલ્મોમાં કામ?

Wed, 07 Jul 2021-12:11 pm,

ચાયના (Chyna) 1990 અને 2000 ના દાયકાની ફેમસ WWE સ્ટાર રહી ચૂકી છે. સમયની સાથે તેમને આ કરિયરને બાય બાય કરવું પડ્યું,  ચાયનાએ પોતાની પહેલી સેક્સ ટેપ તેના બોયફ્રેન્ડ એક્સ પેક  (X-Pac) ની સાથે શૂટ કરાવી હતી.  આ ટેપ શૂટ કરાયા બાદ તે એડલ્ટ ફિલ્મમાં સતત કામ કરતી રહી.  વર્ષ 2016માં તેને આ દુનિયાને પણ અલવિદા કહ્યું.

 

 

 

 

 

વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

ઈટલીના ફુટબોલર લો વિનેલા (Lovinella) સીરા-ડી (Serie D) ની ટીમ એસએસડી કાલડિઓ પોમિગલિઆનો (ASD Caldio Pomigliano) ની તરફથી રમતો હતો. તે પોતાના સામન્ય પગારથી હેરાન થઈ ગયો હતો. એક દિવસ તેને એડલ્ટ મૂવી માટે પોતાની જાતને નિલામ કરી હતી અને એડલ્ટ ફિલ્મને જ પોતાનાની કમાઈનું સાધન બનાવ્યું. ઈન્સ્ટાગ્રામ પર તે હવે ડેવિડ મોન્ટાના  (Davide Montana) નામથી ઓળખાય છે.

 

 

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

ઓસ્ટ્રેલિયા (Australia) ની મહિલા સુપર કાર ડ્રાઈવર રિની ગ્રેસી (Renee Gracie) પોતાનું સ્પોર્ટ્સ કરિયર છોડીને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગઈ. રિની ગ્રેસી જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેને તેના રેસિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તે પોતાના મોટર સ્પોર્ટ કેરિયરને આગળ વધારી ના શકી. આર્થિક તંગીના કારણે તેને એડલ્ટ ફિલ્મ કરવાની શરૂ કરી. ગ્રેસીએ એડલ્ટ ફિલ્મની શરૂઆત કરી તેના પહેલા જ અઠવાડિયામાં તે 3000 ડોલર કમાઈ હતી. તેની આર્થિક સ્થિતી હવે પહેલાથી સારી છે અને તે પોતાના આ કરિયરથી ખૂશ પણ છે.

 

 

 

 

 

 

બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

ટેમી સિટ્ચ WWE ની દુનિયામાં તે 'સની' (Sunny) ના નામથી ફેમસ હતી પરંતુ વર્ષ 1990 માં તેને રિંગ (Ring) ને બાય બાય કહી દીધુ પછી સની એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગઈ. તેને પહેલા એક વેબસાઈટ પર પોતાને રજિસ્ટર કરી જેમાં તે પોતાના ફોટો વેચી શકતી હતી. પછી તે વર્ષના લગભગ અઢી લાખ પાઉન્ડ કમાવા લાગી અને ચેમી સિટ્ચ (Tammy Sytch) ના નામથી ફેમસ થઈ ગઈ.

 

 

 

 

 

 

Bedroom માં આ 5 કામ કરવાથી પાર્ટનર થઈ જશે તમારી પાછળ પાગલ! જલ્દી જાણી લો આ ટ્રિક્સ

વેરોના વાન ડિ લૂર (Verona van de Leur) નીદરલેન્ડની  જિમ્નાસ્ટ રહી ચૂકી છે, તેને વર્ષ 2002 માં 'ડચ સ્પોર્ટસવિમન ઓફ દ ઈયર' એવોર્ડ મળ્યો  છે. પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ત્યાર બાદ તેની પાસે 2 વર્ષ સુધી રહેવા માટે ઘર પણ ન હતું. વેરોના વાન ડિ લૂર (Verona van de Leur) ને તેના પિતા સામે કાયદાકીય લડત લડવી પડી. વર્ષ 2011 માં તે જેલમાં પણ ગઈ. પરંતુ તેને એડલ્ટ ફિલ્મોમાં ઉમ્મિદની કિરણ દેખી. એક ઈન્ટરવ્યૂમાં વેરોનાએ કહ્યું હતું કે હું આ કામ કરું છું તેનો મને કોઈ વસવસો નથી.

 

 

 

 

 

સોફામાં સુવાની આદત હોય તો સાવધાન! જાણો આ આદત તમારા માટે બની શકે છે મોટી મુસીબતનું કારણ

પૂર્વ માર્શલ આર્ટિસ્ટ (Martial Artist) જોનાથન 'વાર મશીન' કોપેનહોવેર (Jonathan 'War Machine' Koppenhaver) એડલ્ટ ફિલ્મોમાં ત્યારે કામ કરવા લાગ્યા જ્યારે તે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર  ક્રિસ્ટી મેક (Christy Mack) ને ડેટ કરવા લાગ્યા. વર્ષ 2014માં તેને પોતાની પાર્ટનર મેકના શરીરના 18 હાડકાં તોડી નાખ્યા જેના કારણે હજુ પણ જોનાથન જેલમાં સજા કાપી રહ્યો છે. 

 

 

 

 

 

Hrithik થી Jacqueline સુધીના બોલીવુડ સિતારો કેમ રહે છે ભાડાના મકાનમાં? કારણ જાણીને ચોંકી જશો

ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી એન્જેલિના ગ્રેઓવેક (Angelina Graovac) એ પૈસા કમાવવા માટે ટેનિસ કોર્ટ છોડીને એડલ્ટ વેબસાઈટ માટે કામ કરવાનો નિર્ણય લીધો.

 

 

 

 

Online Calculator ની મદદથી તમે જાણી શકશો તમારા મૃત્યુનો સમય! માન્યામાં નથી આવતું તો આ વાંચો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link