આને કહેવાય શાનદાર ન્યૂ ઇયર, પહેલાં જ દિવસથી વધી જશે આ લોકો આવક
Mercury Rise Effect on Zodiacs: જ્યોતિષશાસ્ત્રમાં બુધ ધન, વેપાર, બુદ્ધિ અને વાણીનો કારક છે. બુધનું સંક્રમણ, બુધની ચાલમાં ફેરફાર મોટા ફેરફારો લાવે છે. વર્ષ 2024ની શરૂઆતથી બુધનો ઉદય થવાનો છે.
Budh Gochar 2024: ગ્રહોના રાજકુમાર બુધની સ્થિતિમાં પરિવર્તન તમામ રાશિઓને અસર કરે છે. વર્ષ 2023ના અંતમાં બુધની સ્થિતિ પણ બદલાઈ રહી છે. ધન રાશિમાં બુધનો ઉદય થવાનો છે. આ સમયે બુધ અસ્ત થઈ રહ્યો છે અને જ્યોતિષમાં કોઈ પણ ગ્રહનો અસ્ત સારો માનવામાં આવતો નથી. જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની શક્તિ નબળી પડી જાય છે અને તે અશુભ પરિણામ આપવા લાગે છે.
મહિલાઓના મૃતદેહ બાંધે છે શારિરીક સંબંધ આ સાધુ-સંતો! કૂતરાઓ હોય છે તેમના એકમાત્ર સાથી
જો તમને પણ વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા હોય તો અવગણશો નહી, આવી શકે છે ઘાતક પરિણામો
બુધનું અસ્ત થવાથી ઘણી રાશિઓની કારકિર્દી અને નાણાકીય સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી રહી છે. હવે 27મી ડિસેમ્બર 2023ના રોજ બુધનો ઉદય થશે અને તેની સાથે જ લોકોનું ભાગ્ય ચમકશે. આ લોકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે અને તેમની સંપત્તિમાં પણ વધારો થશે. આવો જાણીએ કે વર્ષ 2024 ની શરૂઆતથી બુધના ઉદયથી કયા લોકો પર કૃપા થશે.
9 Mukhi Rudraksha ધારણ કરતાં જ બની જશો કીર્તિમાન, દૂર થઇ જશે મૃત્યુનો ભય
Benefits For Hair: મહિલાઓ માટે વરદાન છે આ બીજ, દરરોજ આ રીતે કરો સેવન
બુધ ઉદયનો શુભ પ્રભાવ
વૃષભ: બુધનો ઉદય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આવનારું વર્ષ આ લોકોના કરિયર માટે ખૂબ જ શુભ રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે. વરિષ્ઠની મદદથી વેપારમાં મોટો ફાયદો થશે. તમારી કમાણી વધશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે પ્રવાસ પર જઈ શકો છો. યાત્રા તમારા માટે શુભ સાબિત થશે. વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું પૂરું થશે.
અમીર બનવું હોય તો આ 4 સ્માર્ટ રીતે કરો રોકાણ? કાયમ રૂપિયાથી ભરેલી રહેશે તિજોરી
અંગૂઠા પર બનેલી આ રેખા બતાવે છે કે કેટલા ભાગ્યશાળી છો તમે, આવા લોકો હોય છે કરોડપતિ
તુલા: બુધનું ઉદય તુલા રાશિના જાતકો માટે પણ ફાયદાકારક સાબિત થશે. આ લોકોની હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તેઓ એક પછી એક કાર્ય ઝડપથી પૂર્ણ કરશે. તેમને તેમના કાર્યમાં સફળતા પણ મળશે. વેપારમાં લાભ થશે. બેંક બેલેન્સ વધશે. તમારી આવકમાં વધારો થશે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. તમે મુસાફરી કરશો.
નવા વર્ષે નવો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો? જાન્યુઆરીમાં લોન્ચ થશે આ 5 Smartphones
ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયકાકારક છે આ 4 હર્બલ ટી, આજે જ ડાયટમાં કરો સામેલ
વૃશ્ચિક: બુધનો ઉદય વૃશ્ચિક રાશિના લોકો માટે પણ શુભ રહેશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા મળવાથી તમને મોટી રાહત મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારી લોકોને મોટો ફાયદો થશે. નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. સંપત્તિમાં વધારો થશે. તમારા બોસ તમારી પ્રશંસા કરશે. એવું કહી શકાય કે આ સમય તમને કામ અને વ્યવસાયમાં સફળતા અપાવશે.
Kundali Milan: કુંડળી મેચ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન,નહીંતર એક ચૂક પડી જશે ભારે
Year Ender 2023: બાબા વેંગાની તે ભવિષ્યવાણીઓ જે લગભગ સાચી સાબિત થઇ
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
Weight Gain: દુબળા-પતળા શરીરથી પરેશાન છો? વજન વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુ
MP Tourist Place: રજાઓમાં ફરવા માટે જન્નતથી કમ નથી આ સ્થળ, થાક ઉતરી જશે