Pitru Paksha ke Niyam: ભાદરવા મહિનામાં 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઇ ચૂકી છે. હિંદુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પિતૃપક્ષના 16 દિવસ પૂર્વજોના નિમિત શ્રાદ્ધ કર્મ અને તર્પણ વગેરે કરવામાં આવે છે. તેમની આત્માને શાંતિ મળે છે અને તે પ્રસન્ન થઇને વંશજો પર કૃપા વરસાશે છે. તેમને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો આ દરમિયાન કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિને પૂર્વજોની નારાજગીનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવેમ્બરથી શનિ આ 4 રાશિઓના ઘરમાં કરશે નોટોનો ઢગલો, અમીરોની યાદીમાં આવી જશે તમારું નામ
સોનાના ભાવમાં મોટો ઘટાડો, તહેવારો પહેલાં ખરીદી લેજો નહીંતર ચૂકી જશો મોકો
દિવાળી પહેલાં ડોલરના મુકાબલે ₹84 ને પાર જઇ શકે છે રૂપિયો, આ વસ્તુઓ પર પડશે અસર


જ્યોતિષ શાસ્ત્રના અનુસાર વ્યક્તિને ઘણીવાર પિતૃ દોષનો સામનો પણ કરવો પડે છે. એટલું જ નહી શ્રાદ્ધ કર્મને વિધિપૂર્વક કરવા ઉપરાંત અન્ય વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ નાની નાની ભૂલો વ્યક્તિના જીવનમાં વાવાઝોડું લાવે છે. પિતૃ પક્ષમાં કયા નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આવો જાણીએ. આ દરમિયાન કિચનમાં કઇ ધાતુઓનો ઉપયોગ નિષેધ ગણવામાં આવે છે. 


Ration Card: આ લોકો વિચાર્યા વિના સરેન્ડર કરી દે રાશન કાર્ડ, નહી મુશ્કેલીમાં મુકાશો
Adani Group 13,000 લોકોને આપશે નોકરી, કંપનીએ બનાવ્યો આ પ્લાન


પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ધાતુઓનો ઉપયોગ


લોખંડના વાસણોનો ઉપયોગ કરશો નહીં
પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ રસોડામાં લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન લોખંડના વાસણોમાં ખોરાક ન રાંધવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન લોખંડના વાસણોમાં ભોજન રાંધવાથી પિતૃઓ નારાજ થાય છે. વાસ્તવમાં પિતૃ પક્ષ દરમિયાન લોખંડના વાસણોમાં ભોજન રાંધવાથી પિતૃઓ સંતુષ્ટ થતા નથી, તેથી આ સમયગાળા દરમિયાન લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી તેના આત્માને શાંતિ મળતી નથી.


આ 5 ઘરેલું ઉપાયોથી હાડકાં લોખંડની જેમ મજબૂત બનશે, વૃદ્ધાવસ્થામાં નહીં પડે તકલીફ!
October Eclipse: ઓક્ટોબરનો મહિનો છે એકદમ ખાસ, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ખોલશે આ 3 રાશિઓના ભાગ્ય
World Cup 2023: વર્લ્ડકપ 2023 માં રમનાર 5 સૌથી અમીર ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય સામેલ


જાણો જરૂરી નિયમો


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષના 16 દિવસ ખૂબ જ ખાસ હોય છે. આમાં ગાય માટે દરરોજ બે રોટલી બહાર કાઢો. ત્યારબાદ, તેના પર ગોળ લગાવો અને તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને આપો. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. 


તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન દાન કરવું પિતૃઓના આશીર્વાદ માટે શુભ માનવામાં આવે છે. તેથી પિતૃ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવો. શ્રાદ્ધ વિધિ પછી પણ ગાય, કૂતરા અને કાગડાને ભોજન કરાવવું જરૂરી માનવામાં આવે છે. 


3 મહિનાની ધીરજ હોય તો આ 4 શેર ખરીદી લો, છે ભવિષ્યવાણી કે માલામાલ કરી દેશે
લાખો રૂપિયા કમાવવા હોય તો આ 5 સ્ટોક ખરીદી લો, જબરદસ્ત આપશે રિટર્ન


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ એક વાતનું ધ્યાન રાખો કે જો કોઈ પરિણીત વ્યક્તિ શ્રાદ્ધ કરી રહ્યો હોય તો તેની પત્નીનું તેની સાથે હોવું જરૂરી છે. વ્યક્તિ ક્યારેય એકલી હોતી નથી. આ સિવાય પિતૃપક્ષ દરમિયાન કોઈપણ પ્રકારના સૌંદર્ય વધારનારા સાધનનો ઉપયોગ કરવાનું ટાળો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)  


Protein માટે મીટ અને ઇંડા ખાવાની જરૂર નથી, આ 4 ફળ ખાશો તો થઇ જશે કામ
Mangalwar Ka Totka: મંગળવારના દિવસે કરો લીંબૂના આ ખાસ ઉપાય, દૂર થશે કષ્ટ, હનુમાનજી વરસાવશે કૃપા

જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube