Rakshabandhan Special: તમારા દેવતાને રાખડી બાંધવાથી દૂર થશે મુશ્કેલીઓ, જાણો કયા ભગવાનને કઇ રાખડી બાંધવી
Rakshabandhan Special: તહેવાર પર આ દેવતાઓને પણ બાંધી શકાય છે રાખડી. એવું કહેવામાં આવે છેકે, રક્ષાબંધનના પર્વ બહેનો ઈશ્વરને પણ રાખડી બાંધીને પોતાના ભાઈ માની શકે છે. કહેવાય છેકે, બહેન જ્યારે પણ પરમ શક્તિશાળી ઈશ્વરને રાખડી બાંધીને તેમને પોતાના ભાઈ માની લે છે ત્યારે એ બહેનના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
Rakshabandhan 2013: તહેવાર પર આ દેવતાઓને પણ બાંધી શકાય છે રાખડી. એવું કહેવામાં આવે છેકે, રક્ષાબંધનના પર્વ બહેનો ઈશ્વરને પણ રાખડી બાંધીને પોતાના ભાઈ માની શકે છે. કહેવાય છેકે, બહેન જ્યારે પણ પરમ શક્તિશાળી ઈશ્વરને રાખડી બાંધીને તેમને પોતાના ભાઈ માની લે છે ત્યારે એ બહેનના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
દર વર્ષે રક્ષાબંધનના તહેવારને દેશભરમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારને દર વર્ષે શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. રાખડીને ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જ્યા રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે. ત્યારે અમુક લોકો ભગવાનને રક્ષા સૂત્ર બાંધીને ઉજવણી કરે છે. આ ભગવાનને રાખડી બાંધવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જાણો કયા રંગની રાખડી કયા ભગવાનને બાંધવી પડશે.
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
આ 3 વાસ્તુ ટિપ્સ તમને બનાવી દેશે કરોડપતિ,આટલું ધ્યાન રાખશો તો મા લક્ષ્મી થશે પ્રસન્ન
1) ગણેશ ભગવાન:
ગણેશ ભગવાન આદરણીય ગણાય છે. કોઈપણ પૂજાને શરૂ કરતા પહેલા ગણેશજીને અભિવાદન કરવામાં આવે છે. લોકોની માન્યતા છે કે ગણેશ ભગવાનને લાલ રંગ વધારે ગમે છે. અને તેમને લાલ રંગની રાખડી બાંધીને તમે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકશો.
Weight Loss: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ
Tandoori Roti: રૂપિયા આપી બિમારી ઘરે લાવવી હોય તો ઓર્ડર કરજો તંદૂર રોટી, જાણો નુકસાન
vastu tips: ઘરનો મુખ્ય દરવાજો ચમકાવી દેશે ભાગ્ય, બસ આટલી બાબતોનું રાખો ધ્યાન
2) ભગવાન વિષ્ણુ:
પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે પીળા રંગની રાખડી વિષ્ણુ ભગવાનને બાંધવી જોઈએ, આમ કરવાથી વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો ઘર બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, શું શુભ? શું અશુભ?
ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર
3) હનુમાનજી:
સંકટ મોચન હનુમાનજીને લાલ રંગ પસંદ છે, તેથી તેમને આ રંગની રાખડી બાંધવી જોઈએ. આ તે લોકો માટે ખાસ કરીને ફળદાયી છે. કે જેમને મંગળ ભારે હોય છે, આમ કરવાથી મંગળ ગ્રહ શાંત બને છે અને શક્તિ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
4) ભગવાન શિવ:
શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિનો છે. લોકો શંકર ભગવાનને જળ ચઢાવે છે. ભગવાન શિવને રાખડી બાંધવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે.
(નોંધઃ અહીં જણાવવામાં આવેલી તમામ જાણકારી જનરલ માહિતીના આધારે લખવામાં આવી છે.)
સંપત્તિના મામલે આ બિહારીની છે બોલબાલા, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)