India vs New Zealand First ODI: રન મશીનના બેટમાંથી આજે ફરી એકવાર નીકળી શકે છે નવી સદી...મેદાન પર ઉતરતા જ રનનો વરસાદ કરી દે છે આ ખેલાડી...આપણે વાત કરી રહ્યાં છીએ રન મશીન તરીકે ઓળખાતા વિરાટ કોહલીની. આજે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ (India vs New Zealand First ODI) આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ છેલ્લા 4 વર્ષથી વન-ડેમાં કિવી સામે સતત મળતી હારનો ક્રમ તોડવા માગશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ આ ફોર્મેટમાં ભારત સામેની વિનિંગ સ્ટ્રીકને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભારતે છેલ્લા વેલિંગ્ટનમાં 3 ફેબ્રુઆરી 2019ના રોજ ન્યૂઝીલેન્ડ સામે વનડે જીતી હતી. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે આજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 25 હજાર રન બનાવવાની તક છે. વિરાટ આ માઈલસ્ટોનથી 119 રન દૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો


હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...


આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ! હાલ શું હાલત છે?


રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ


સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!


ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન:
​બેટર                       દેશ      મેચ          રન             સદી
સચિન તેંડુલકર       ઇન્ડિયા    664    34357            100
કુમાર સંગાકારા       શ્રીલંકા    594    28016               63
રિકી પોન્ટિંગ        ઓસ્ટ્રેલિયા    560    27483            71
મહેલા જયવર્દને       શ્રીલંકા    652    25957               54
જેક કાલિસ            સાઉથ આફ્રિકા    519    25534         62
વિરાટ કોહલી         ઇન્ડિયા    487    24881                 74


આ પણ ખાસ વાંચોઃ


આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!


અચાનક વ્યક્તિનું મોત થાય તો તેના બેન્ક ખાતામાં જમા રકમ કોને મળે? શું આ નિયમ જાણો છો?


તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?


હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ


બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


ટ્રેક રેકોર્ડઃ
બંને દેશ વચ્ચે 113 વનડે રમાઈ છે. જેમાંથી ભારતે 55 અને કિવિઝે 50 જીતી છે. 7 મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું તો 1 મેચમાં ટાઈ પડી હતી. કિવિઝે આ શ્રેણીમાં સીનિયર્સ કેન વિલિયમ્સન અને ટિમ સાઉથીને આરામ આપ્યો હોવાથી ભારત પાસે જીતવાની સારી તક છે. ટોમ લેથમ ટીમ બ્લેક કેપ્સની કમાન સંભાળી રહ્યો છે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે.


વેધર કન્ડિશન અને પિચ રિપોર્ટ:
હૈદરાબાદમાં મંગળવારે વરસાદની કોઈ શક્યતા નથી. અહીં તાપમાન 15થી 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હૈદરાબાદની પિચ સ્પિનરો માટે મદદગાર સાબિત થઈ શકે છે. લોકલ બોય મોહમ્મદ સિરાજ પર બધાની નજર રહેશે.


આ પણ ખાસ વાંચોઃ


ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?


આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો


બાળકો પેદા કરો અને  2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ


સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને  હાર્ટ


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


ઐયર ઇજાને કારણે બહાર:
મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પીઠની ઇજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. મેચના એક દિવસ પહેલાં રોહિત શર્માએ કહ્યું કે, ઈશાન કિશનને મિડલ ઓર્ડરમાં રમાડવામાં આવશે. તેવામાં કિશન પાસે પોતાની દાવેદાર વધુ મજબૂત કરવા આજે સારી તક રહેશે. લોકેશ રાહુલની ગેરહાજરીમાં કિશન સ્ટમ્પ્સ પાછળ પણ દેખાશે.


બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.


ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ડ્વેન કોનવે, માર્ક ચેપમેન/હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, ડગ બ્રેસવેલ, લોકી ફર્ગ્યુસન.


આ પણ ખાસ વાંચોઃ


દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


મર્સડીઝ, ઓડી બધાને ટક્કર આપવા આવી નવી કાર, 5.9 સેકન્ડમાં 'રોકેટ' બની જશે આ કાર!


નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર


ગુજરાતમાં ડખા! મતની લાલચમાં આ ધંધો ના કરતા નહીં તો રાજ્ય ડૂબી જશે, RBIની ચેતવણી


શરીરમાં આ વિટામિન નહીં હોય તો વાળ, દાંત અને ત્વચાને રહેશે મોટો ખતરો! જાણો વિગતો


ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!