IND vs BAN 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માને બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી વનડે મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. તેના લીધે તે ત્રીજી વનડે મેચ રમી શક્યા ન હતા. આ ઉપરાંત ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શક્યા ન હતા. જોકે ભારતીય ફેન્સ માટે સારા સમાચાર છે. જોકે રોહિત શર્મા ઇંજરીથી બહાર નિકળી ગયા છે. હવે તે બાંગ્લાદેશ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ બનશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની બીજી મેચ 22 ડિસેમ્બરના રોજ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા હાલ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. સાથે જ તેમણે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. જોકે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રોહિત શર્માએ મોડે સુધી બેટીંગ કરી નહી. ત્યારબાદ તેમણે ફિજિયો સાથે સમય વિતાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા રવિવારે ટીમ સાથે જોડાઇ જશે. હાલ ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરૂદ્ધ ચટગાંવમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે.

આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય


લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube