Steve Smith: બિગ બેશ લીગમાં સ્ટીવ સ્મિથના બેટથી વિસ્ફોટક બેટિંગ જોવા મળી છે. સ્મિથે હોબાર્ટ હરિકેન્સ સામેની મેચમાં 66 રનની ઇનિંગ રમી હતી. સિક્સર્સની ઇનિંગની બીજી ઓવરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. જેમાં એક બોલ પર 16 રન બનાવ્યા હતા. જોકે હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન
આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન

ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


બિગ બેશ લીગ (BBL) હાલમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહી છે. આ મેચમાં સોમવારે હોબાર્ટ હરિકેન્સ અને સિડની સિક્સર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં હોબાર્ટના બેલેરીવ ઓવલ ખાતેની મેચમાં બધાની નજર સ્ટીવ સ્મિથ પર હતી અને તે અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. તેને 33 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મિથે છ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા સ્મિથે સતત બે વખત સદીની ઇનિંગ્સ રમી હતી.


આ પણ ખાસ વાંચોઃ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


સ્મિથે 1 બોલમાં 16 રન ફટકાર્યા:
સિક્સર્સની ઇનિંગની બીજી ઓવરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. જેમાં એક બોલ પર 16 રન બનાવ્યા હતા. આ ઘટના ઈનિંગની બીજી ઓવરના ત્રીજા બોલ પર બની હતી અને તે સમયે સ્ટીવ સ્મિથ સ્ટ્રાઈક પર હતો. સ્મિથે જોએલ પેરિસની બોલ પર સિક્સર ફટકારી, તેમજ નો-બોલ, જેના કારણે કુલ સાત રન મળ્યા હતા. ત્યાર બાદ પેરિસે પછી વાઈડ બોલિંગ કરી હતી. જેમાં વિકેટ કિપરથી મિસ થતા બાઉન્ડ્રી મળી હતી. એટલે કે અત્યાર સુધી 12 રન બની ચૂક્યા હતા અને ત્રીજો બોલ હજુ પૂરો થયો ન હતો. ત્યાં વાઈડને કારણે ફ્રી-હિટ ટકી રહી હતી અને સ્મિથે ત્રીજા બોલ પર ફરી બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યાર બાદ સ્મિથે ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જો જોવામાં આવે તો તે ઓવરમાં કુલ 21 રન થયા હતા.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..
શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!


બિગ બેશ લીગમાં સ્ટીવ સ્મિથે ફટકારી 2 સદી:
સ્ટીવ સ્મિથે બિગ બેશ લીગ સતત 2 સદી ફટકારી છે. પહેલા તે એડિલેડ સ્ટ્રાઇકર્સની સામે 56 બોલમાં 101 બનાવ્યા. જેમાં 5 ચોકા અને 7 છગ્ગા ફટકાર્યા. તો બીજી સદી સિડની થન્ડરની સામે ફટકારી. આ સદી માટે તેને 66 બોલ લીધા. તેમાં 5 ચોકા અને 9 છગ્ગા ફટકાર્યા. સ્ટીવ સ્મિથે 189ના સ્ટ્રાઈક રેટથી 125 રન બનાવ્યા.


આ પણ ખાસ વાંચોઃ
જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાની
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
Social Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન