નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) નું કહેવું છે કે, ટીમ મેનેજમેન્ટે તે વાતનો જવાબ આપવો જ પડસે કે આખરે શું કારણ હતું કે ભારતે આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) માં ચાર વિકેટકીપર મેદાનમાં ઉતાર્યા જ્યારે મોટા પ્રમાણમાં પ્રતિભાશાળી ખેલાડીઓ આપણી બેંચ સ્ટ્રેન્થ હતા. એ વાત અલગ છે કે આઇસીસી વર્લ્ડ કપ પુર્ણ થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ
ભારતીય ટીમ આગળની મુસાફરીએ નિકળી ચુકી છે. શનિવારથી કેરેબિયન ટીમ સાથેની મેચોની અધિકારીક યાત્રા પર નિકળી જશે. જો કે તેમ છતા પણ વર્લ્ડ કપમાંથી ભારતીય ટીમની નિરાશાજનક વિદાઇની ટીસ કરોડ ભારતિયોનાં મનમાં આજે પણ યથાવત્ત છે. એવામાં સમાચાર ટીમ સંયોજન સાથે જોડાયેલા એક મહત્વનાં સવાલનાં જવાબની બધા રાહ જોઇ રહ્યા છે. 


ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી
કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના
પહેલીવાર 4 વિકેટકીપર ઉતર્યા હતા.
લોકેશ રાહુલની ગણત્રી કરતા ભારતે ન્યુઝીલેન્ડની સાથે સેમીફાઇનલ મેચમાં ચાર વિકેટકીપર મેદાન પર ઉતાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક અને ઋષભ પંત અંતિમ 11નો હિસ્સો હતા. કાર્તિક, રાહુલ અને ધોની મુળ ટીમનો હિસ્સો હતા પરંતુ પંતને શિખર ધવનનાં ઇજાગ્રસ્ત થયા બાદ ભારતથી બોલાવાયા હતા.  પંત સેમીફાઇનલમાં એક બિનજવાબદારીપુર્ણ રમત રમીને આઉટ થયા. કાર્તિકે સમગ્ર વર્લ્ડ કપમાં નિરાશ કર્યા. કેટલાક સારી રમત છતા ધોની ધીમી બેટિંગ માટે બદનામ રહ્યા અને રાહુલને શીખરનાં સ્થાન પર બેટિંગ કરતા ભારતને સારી શરૂઆત આપી પરંતુ સેમીફાઇનલમાં તેઓ પણ નિષ્ફળ રહ્યા હતા.


અયોધ્યા વિવાદ: 100 દિવસમાં આવી શકે છે ચુકાદો, 17 નવેમ્બર બની શકે ઐતિહાસિક તારીખ
સમીક્ષા બેઠક ન થઇ
નિરાશાજન વિદાઇ બાદ ટીમ સ્વદેશ પરત ફરી તો આ જાહેરાત થઇ કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત તંત્રની સમિતી (સીઓએ) ટીમનાં પ્રદર્શન સમક્ષ બેઠક કરશે પરંતુ આ સમ્ભાવનાને તેમ કહીને નકારી દીધી હતી કે જો કે ભારતનું વેસ્ટઇન્ડિઝ મુલાકાત ખુબ જ નજીકમાં છે, એવામાં સમીક્ષા બેઠક માટે આ સમય યોગ્ય નથી. હાં સીઓએ એ તે જરૂર કહ્યું કે, ટીમ મેનેજરનાં અહેવાલનાં આધારે ટીમનાં પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે. 


WhatsApp ચેટિંગ કરવું પત્નીને પડ્યુ ભારે, પતિએ કર્યુ કંઇક આવું...
સવાલ ઉઠાવ્યા.
આઇએએનએસને આપેલા ઇન્ટરવ્યુમાં ગાવસ્કરે ભારતીય ટીમ મુદ્દે અનેક ગંભીર સવાલ ઉઠાવ્યા. ગાવસ્કરે કહ્યું કે, ચાર વિકેટકીપર શા માટે રમાડવામાં આવ્યા, તેનો જવાબ ટીમ મેનેજમેન્ટને આપવું પડશે અને સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, શરૂઆતનાં ત્રણ બેટ્સમેન બાદ ભારતીય બેટ્સમેન માત્ર ઔપચારિકતા રહી ગઇ હતી, તેમાં કોઇ પ્રકારની ગહેરાઇ નહોતી અને તેની ઝલક સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ જોવાની મળી. 


Big Breaking: રામ મંદિર મુદ્દે મધ્યસ્થતાની કોશિશ નિષ્ફળ, હવે 6 ઓગસ્ટથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી
બેટ્સમેનોનાં વરખ ઉખડી ગયા ?
જ્યારે ગાવસ્કરને પુછવામાં આવ્યું કે, રણનીતિક રીતે અમે વર્લ્ડમાં મધ્યમ ક્રમમાં બેટીંગનો ઘટાડો દેખાયો અને એક દિવસ એવો પણ આવ્યો જ્યારે મધ્યક્રમની સાથે સાથે સમગ્ર બેટિંગનું વરખ ઉખડી ગયું ? આ અંગે ગાવસ્કરે કહ્યું કે, આ વર્લ્ડકપમાં અમારી બેટિંગ નંબર-3 બાદ નહોતી. જો રોહિત (શર્મા), વિરાટ(કોહલી) અને લોકેશ (રાહુલ) રન નહી બનાવે તો અમે હંમેશા મુશ્કેલીમાં હોત. સેમીફાઇનલમાં અમારી સાથે આ જ થયું. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર : મનોરંજનગુજરાતલાઇફ સ્ટાઇલ