close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સાયન્સનો સ્વીકારઃ સુપરમોડલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા

સાયન્સનો સ્વીકારઃ સુપરમોડલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા

'Golden Ratio of Beauty Phi Standards'  ક્લાસિક ગ્રીક ગણતરી અનુસાર સુંદરતાની વ્યાખ્યા કરે છે. જેમાં ચહેરાના અનુપાતનું માપ ધોરણો દ્વારા કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, ગ્રીક સ્કોલર્સે આ માપદંડને સુંદરતાને વૈજ્ઞાનિક ફોર્મ્યુલા અનુસાર વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરતા સમયે અમલમાં મુક્યો હતો. 

Oct 18, 2019, 09:15 PM IST
Tips: Teenageમાં મેકઅપને લઇને એક્સપર્ટથી જાણો તમામ સવાલના જવાબ...

Tips: Teenageમાં મેકઅપને લઇને એક્સપર્ટથી જાણો તમામ સવાલના જવાબ...

બ્યૂટી અને કોસ્મેટિક્સની દુનિયામાં પોતાનું પહેલું પગલું ભરનાર ટીનેજ (કિશોરી) છોકરીઓ મેકઅપ માટે ખુબજ ઉત્સાહિત અને રોમાંચિત રહે છે. એવામાં તે જરૂરી છે કે, તેમની સાથે આ વિષય પર વાત કરો અને તેમને હેલ્ધી મેકઅપ હેબિટ્સ અથવા આદતોની જાણકારી આપો

Oct 15, 2019, 02:22 PM IST
આ ફિમેલ પ્રેશર પોઇન્ટ ટચ કરતાની સાથે જ મળશે Best Orgasm

આ ફિમેલ પ્રેશર પોઇન્ટ ટચ કરતાની સાથે જ મળશે Best Orgasm

મહિલાઓને ઓર્ગેજ્મની પીક સુધી પહોંચાડવી એક પડકારજનક કામ છે

Oct 5, 2019, 08:23 PM IST
અમેરિકાના આ રાજ્યોમાં મહિલાઓને જાહેરમાં 'ટોપલેસ' ફરવાની મળી કાયદેસર માન્યતા

અમેરિકાના આ રાજ્યોમાં મહિલાઓને જાહેરમાં 'ટોપલેસ' ફરવાની મળી કાયદેસર માન્યતા

કેટલીક મહિલાઓએ 'ફ્રી ધ નિપ્પલ'(Free The Nipple) નામથી એક ગ્લોબલ મૂવમેન્ટ ચલાવી હતી. આ આંદોલનમાં મહિલાઓએ માગ કરી હતી કે તેમને પણ પુરુષોની જેમ જાહેરમાં ટોપલેસ ફરવાનો અધિકાર મળવો જોઈએ. તેમનું માનવું હતું કે, મહિલાઓનું શરીર માત્ર 'સેક્સ્યુઅલ ઓબ્જેક્ટ'(Sexual Object) નથી. તેમને પણ પુરુષોની જેમ સમાન અધિકાર મળવા જોઈએ. આ મૂવમેન્ટના આધારે જ કોર્ટે 'ટોપલેસ બેન' દૂર કર્યો છે.   

Sep 25, 2019, 11:36 PM IST
વિશ્વના માથે મોતનું જોખમઃ હવાથી ફેલાતો રોગચાળો મિનિટોમાં કરોડોને ભરખી શકે છે

વિશ્વના માથે મોતનું જોખમઃ હવાથી ફેલાતો રોગચાળો મિનિટોમાં કરોડોને ભરખી શકે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાએ ચેતવણી ઊચ્ચારી છે કે, દુનિયા પર હવા દ્વારા ફેલાતા વાઈરસના દેશવ્યાપી રોગચાળાનું 'અત્યંત વાસ્તવિક જોખમ' તોળાઈ રહ્યું છે અને તેનું ભયંકર પરિણામ ધરતીવાસીઓએ ભોગવવું પડી શકે એમ છે. શ્વસનતંત્ર સંબંધિત આ રોગચાળો 5 થી 8 કરોડ લોકોને ભરખી જાય તેવી સંભાવના આરોગ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. 

Sep 19, 2019, 12:07 AM IST
World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા

World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા

વર્લ્ડ ઓઝોન ડે-2019 (World Ozone Day 2019) માટે વર્ષ 2019ની થીમ "32 Year and Healing" રાખવામાં આવી છે. એટલે કે, ઓઝોનનું પડ અને જળવાયુ પચાવવા માટે આજથી 32 વર્ષ પહેલા વિશ્વના દેશોએ 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ'(Montreal Protocol) પર હસ્તાક્ષર કર્યા હતા. આ થીમ આપણને યાદ અપાવે છે કે પૃથ્વીનું વતાવરણ અને લોકોને તંદુરસ્ત રાખવા માટે આપણે જે કટિબદ્ધતા દર્શાવી છે તેને વળગી રહેવું પડશે અને સાથે જ જળવાયુની સુરક્ષા માટે વધુ આકરાં પગલાં લેવાં પડશે.   

Sep 16, 2019, 04:37 PM IST
ગજાનંદને લગાવો Super મોદકનો ભોગ, સ્વાસ્થ સાથે કરો સમયની પણ બચત

ગજાનંદને લગાવો Super મોદકનો ભોગ, સ્વાસ્થ સાથે કરો સમયની પણ બચત

મોદક બનાવવામાં તમને 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તમને સુપર મોદક બનાવવા માટે મિક્સ સુપર સિડ્સ, ગોળ, ઇલાયચી પાવડર અને ઘીની જરૂર પડશે. સુપર સીડ્સને રોસ્ટ કરીને ઝીણું પીસી લો અને પછી તેમાં ગોળ અને ઇલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.

Sep 5, 2019, 08:20 AM IST
અહીં યોજાશે "ધ શાદી ફેસ્ટિવલ" 2019, ફેશન લાઈફસ્ટાઈલ અને શોપીંગનું અનોખું પ્રદર્શન

અહીં યોજાશે "ધ શાદી ફેસ્ટિવલ" 2019, ફેશન લાઈફસ્ટાઈલ અને શોપીંગનું અનોખું પ્રદર્શન

જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવીકે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે.

Sep 4, 2019, 01:39 AM IST
શું તમે દુનિયાની સૌથી મોંઘી ચા અને તેની કિંમત વિશે જાણો છો? કરો ક્લિક.....

શું તમે દુનિયાની સૌથી મોંઘી ચા અને તેની કિંમત વિશે જાણો છો? કરો ક્લિક.....

ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. આસામની ચા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં કેટલીક ચાની ક્વોલિટી તો એટલી વિશેષ છે કે તે હજારો રૂપિયે પ્રતિકિલો બજારમાં વેચાય છે. દુનિયામાં દાર્જિલિંગ, નીલગિરી અને આસામમાં પેદા થતી ચાની સૌથી વધુ માગ રહે છે.  

Jul 30, 2019, 07:35 PM IST
ઈજિપ્તની રાણી હોઠ પર કીડા ઘસીને લિપસ્ટીકનો રંગ બનાવતી, લિપસ્ટીકનો રોમાંચક ઈતિહાસ જાણીને માથુ ખંજવાળશો

ઈજિપ્તની રાણી હોઠ પર કીડા ઘસીને લિપસ્ટીકનો રંગ બનાવતી, લિપસ્ટીકનો રોમાંચક ઈતિહાસ જાણીને માથુ ખંજવાળશો

ફેશન અને ગ્લેમરની દુનિયા આજે બહુ જ આગળ નીકળી ચૂકી છે. દુનિયાભરના બ્રાન્ડ માર્કેટમાં લોકોને આકર્ષિત કરવા માટે અવેલેબલ છે. ફિલ્મી દુનિયાથી લઈને સામાન્ય ઘરો સુધી મોટાભાગની મહિલાઓ રેડ હોટ લિપસ્ટીક લગાવવાનો શોખ રાખે છે. એટલું જ નહિ, આ રંગમાં જ એટલા બધા રંગ માર્કેટમાં મળે છે, જેના નામ સાંભળીને માથુ ચકરાઈ જશે. 

Jul 30, 2019, 12:04 PM IST
Earth Overshoot Day : આપણે દરરોજ પૃથ્વીને કાપી રહ્યા છીએ, જાણો કેવી રીતે.....

Earth Overshoot Day : આપણે દરરોજ પૃથ્વીને કાપી રહ્યા છીએ, જાણો કેવી રીતે.....

વર્ષ 2019માં આપણને જેટલા કુદરતી સ્રોતનો ઉપયોગ કરવાની જરૂર હતી તેનું 'બજેટ' આપણે 29 જુલાઈ, 2019ના રોજ પુરું કરી નાખ્યું છે, એટલે કે હવે પછી આપણે કુદરતી સ્રોત જેમ કે પાણી, જમીન, સ્વચ્છ હવા વગેરેનો ઉપયોગ કરીશું તેટલું આપણી પૃથ્વીને નુકસાન થવાનું છે. 

Jul 29, 2019, 06:57 PM IST
Earth Overshoot Day : આજની સ્થિતિ રહી તો 2050 સુધી આપણને 3 પૃથ્વીની જરૂર પડશે...!

Earth Overshoot Day : આજની સ્થિતિ રહી તો 2050 સુધી આપણને 3 પૃથ્વીની જરૂર પડશે...!

આજે #EarthOvershootDay છે, જે દિવસે માનવ સમુદાયે સૃષ્ટિના એક વર્ષનું આખું બજેટ વાપરી નાખ્યું છે. આ દિવસની તારીખ દર વર્ષે ઘટતી જઈ રહી છે. જો આજના જેવી જ સ્થિતી રહેશે તો 2050 સુધીમાં આપણું ભવિષ્ય ટકાવી રાખવા માટે આપણને 3 નવી પૃથ્વીની જરૂર પડશે.   

Jul 29, 2019, 05:27 PM IST
ચોમાસુ પૂરબહારમાં ખીલતા જ મુસાફરો મધ્યપ્રદેશના આ ડેસ્ટનેશન તરફ ડાયવર્ટ થયા

ચોમાસુ પૂરબહારમાં ખીલતા જ મુસાફરો મધ્યપ્રદેશના આ ડેસ્ટનેશન તરફ ડાયવર્ટ થયા

મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદને કારણે કેટલાક પર્યટન સ્થળો જીવંત થયા છે. અહી પર્યટકોને ભીડ ઉમટવા લાગી છે. બીજી તરફ, વોટરફોલ, પર્યટન સ્થળો પર સુરક્ષાની વધુ સારી વ્યવસ્થા ન હોવાને કારણે કેટલીક ઘટનાઓ પણ બની રહી છે. ગત પંદર દિવસમાં રાજ્યના લગભગ હિસ્સાઓમાં વાદળ વરસવાની સાથે તાપમાનમાં ઘટાડો થયો છે. તો નદીઓનું જળસ્તર વધી ગયુ છે. વોટરફોલના અદભૂત નજારા જોવા માટે મોટી સંખ્યામાં મુસાફરો પહોંચી ગયા છે.

Jul 27, 2019, 04:57 PM IST
સ્વાસ્થ્યની સાથેસાથે બ્યુટીમાં પણ ચાર ચાંદ લગાવી દે છે યોગાસન

સ્વાસ્થ્યની સાથેસાથે બ્યુટીમાં પણ ચાર ચાંદ લગાવી દે છે યોગાસન

યોગ હંમેશા ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય હિસ્સો છે અને તે શરીરને સ્વસ્થ રાખવા માટે મનને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

Jul 22, 2019, 01:50 PM IST
ગુજરાતને અડીને આવેલા આ શહેરમાં આવેલી છે વિશ્વની નં. 1 હોટલ

ગુજરાતને અડીને આવેલા આ શહેરમાં આવેલી છે વિશ્વની નં. 1 હોટલ

ન્યૂ યોર્કના વિશ્વપ્રસિદ્ધ ટ્રાવેલ મેગેઝિન ‘ટ્રાવેલ + લીઝર’એ જેની ઘણાં સમયથી રાહ જોવાઈ રહી હતી તે વર્ષ 2019 માટેના બેસ્ટ હોટેલ્સ એન્ડ રીઝોર્ટ્સ એવોર્ડની યાદી જાહેર કરી છે. વિશ્વની શ્રેષ્ઠ 100 હોટલની યાદીમાં નંબર 1નો ખિતાબ ઉદેપુરની ફાઇવ સ્ટાર વૈભવી હોટલ અને રીઝોર્ટ ‘ધી લીલા પેલેસ ઉદેપુર’ને આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, ‘ટોપ-10 હોટેલ્સ ઇન એશિયા’ કેટેગરીમાં ધી લીલા પેલેસ ન્યૂ દિલ્હી ત્રીજા ક્રમે છે અને ધી લીલા પેલેસ બેંગ્લુરુને દસમા ક્રમ માટે પસંદ કરવામાં આવી છે. ધી લીલા પેલેસ ઉદેપુરએ ટોપ રીઝોર્ટ્સ ઇન એશિયા કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. લીલા પેલેસ ગ્રૂપનો સમાવેશ વિશ્વની ટોચની 25

Jul 15, 2019, 03:45 PM IST
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્ક જાહેર, જાણો ભારતનો ક્રમ કયો છે?

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્ક જાહેર, જાણો ભારતનો ક્રમ કયો છે?

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં જાપાન અને સિંગાપોરે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે UAEએ લાંબો કૂદકો મારીને 62મા સ્થાનથી સીધું જ ટોપ-20માં સ્થાન મેળવી લીધું છે, 199 દેશના પાસપોર્ટ રેન્કિંગમાં અફઘાનિસ્તાન સૌથી અંતિમ સ્થાને છે   

Jul 8, 2019, 10:54 PM IST
6 અમદાવાદીઓએ ફેશન શોની વિવિધ કેટગરીમાં વિશ્વકક્ષાએ ગુજરાતનું નામ કર્યું રોશન

6 અમદાવાદીઓએ ફેશન શોની વિવિધ કેટગરીમાં વિશ્વકક્ષાએ ગુજરાતનું નામ કર્યું રોશન

દિલ્હીના ગુડગાંવ ખાતે તાજેતરમાં મિસ નાઝ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો કવીન યુનિવર્સ 2019 ફેશન શૉ અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શૉ 25-26 દેશોમાંથી લગભગ 5000 જેટલા શહેરના પાર્ટીસિપેન્ડે ભાગ લીધો હતો.

Jun 25, 2019, 09:10 AM IST
2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ... એક રિપોર્ટ તો કંઈક આવું જ કહે છે

2050 સુધી પૃથ્વી પરથી માનવ સભ્યતાનો થશે સર્વનાશ... એક રિપોર્ટ તો કંઈક આવું જ કહે છે

તાજેતરમાં જ વૈશ્વિક વાતાવરણની સ્થિતિ અંગે કરવામાં આવેલા એક રિપોર્ટમાં એવો અંદાજ રજૂ કરાયો છે કે 2050 સુધીમાં આ પૃથ્વી પરથી માનવ સભ્યતા સમાપ્ત થઈ જશે, કદાચ આ વાંચીને તમને જરૂર આશ્ચર્ય થયું હશે, પરંતુ તેને સત્ય હકીકત બનવાની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે 

Jun 24, 2019, 04:49 PM IST
પ્રદૂષિત શહેરોમાં જતાં પહેલાં 100 વખત વિચાર કરજો, નહીંતર પડી જશો બીમાર

પ્રદૂષિત શહેરોમાં જતાં પહેલાં 100 વખત વિચાર કરજો, નહીંતર પડી જશો બીમાર

અમેરિકામાં ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધનકર્તાઓએ વિદેશ પ્રવાસ કરનારા તંદુરસ્ત વયસ્ક લોકોમાં પ્રદૂષણને કારણે થતા કફ અને શ્વાસની મુશ્કેલીઓ તથા ઘરે પાછા ફરી ગયા પછી સાજા થવામાં લાગતા સમયનું વિશ્લેષણ કર્યું છે   

Jun 2, 2019, 11:35 AM IST
ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

ટૂંક સમયમાં જ બજારમાં આવશે 'શાકાહારી ઈંડુ', જાણો કઈ વસ્તુથી તૈયાર થશે

ડોક્ટરો દ્વારા શરીરમાં પ્રોટીન તત્વોની ઉણપ દૂર કરવા માટે ઈંડું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ સંપૂર્ણપણે શાકાહારી લોકો આ સલાહ અપનાવતા નથી, આથી હવે તેમની સમસ્યા દૂર કરવા માટે ટૂંક સમયમાં જ હવે શાકાહારી ઈંડુ આવી રહ્યું છે   

May 18, 2019, 02:26 PM IST