નવી દિલ્હીઃ લાખ રૂપિયાનો આઈફોન, 2 લાખ રૂપિયાનું મેકબુક પ્રો અને તેની સ્ક્રિનને સાફ કરવા માટે એપલે 1900 રૂપિયાનું Cloth લોન્ચ કર્યું છે. એપલે ક્લિનિંગ ક્લોથ લોન્ચ કર્યું છે. જેની કિંમત અધધ 2000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે. કંપની આને પોલિશિંગ ક્લોથ બતાવી રહી છે. આ ક્લોથથી ડિસ્પ્લે અને નેનો ટેક્સચર્ડ ગ્લાસને સાફ કરી શકાશે. પણ પ્રશ્ન છે કે શું આ ક્લોથ માત્ર એપલ ડિવાઈસ માટે છે? સામાન્ય રીતે જોવા જઈએ તો આ એક સફાઈ કરવા માટેનું ક્લોથ છે જેને તમે કોઈ પણ ગેજેટ અથવા સ્ક્રિન સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!

સામાન્ય રીતે મોબાઈલ અથવા કોમ્પ્યુટરની સ્ક્રિનને સાફ કરવા માટે માઈક્રો ફાઈબર ક્લોથનો ઉપયોગ કરવામાં આવે છે. આને તમે માર્કેટમાં 100-200 રૂપિયામાં સરળતાથી ખરીદી શકો છો.


એપલ ક્લોથમાં એવું શું છે કે તે આટલું મોંઘુ છે?
એપલે જણાવ્યું કે આ પોલિશિંગ ક્લોથ સોફ્ટ નોન એબરેસિવ મટીરિયલથી બનાવવામાં આવ્યું છે. અને આનાથી કોઈ પણ એપલની ડિવાઈસને સાફ કરી શકાય છે. આને નેનો ટેક્સચર્ડ ગ્લાસને સેફ્ટી સાથે સાફ કરી શકાય છે.

Punjab Kings ની ટીમને છોડશે લોકેશ રાહુલ! ટીમ છોડવાનું અંદરનું કારણ બહાર આવ્યુું ને બધા ચોંકી ગયા!

શું છે આ નેનો ટેક્સચર્ડ ગ્લાસ?
એપલના મોંઘા iMacમાં નેનો ટેક્સચર્ડ સ્પેશિયલ કોટિંગ આપવામાં આવે છે. એપલના એક્સટર્નલ ડિસ્પ્લેમાં પણ આ કોટિંગ મળે છે. આવી સ્ક્રિન પર સ્ક્રેચ પડવાનો ડર રહે છે. ઉદાહરણ તરીકે જો તમે નેનો ટેક્સચર્ડ એપલ પ્રો XDR ડિસ્પ્લે ખરીદવા જશો તો તેના માટે તમારે 5 લાખ રૂપિયાથી વધુ આપવા પડશે. તેવામાં એપલનું પોલિશિંગ ક્લોથ સ્ક્રિનની સફાઈ માટે શ્રેષ્ઠ છે. કારણ કે તમે આ ક્લોથથી વગર કોઈ સ્ક્રેચ સ્ક્રિનને સાફ કરી શકો છો.

iphone 13 ને પણ ટક્કર મારે એવો જાલિમ ફોન લઈને આવ્યું Google! જોઈને તમે પણ કહેશો કે આ ફોન છે કે, જાદુની છડી!

જો કે કંપનીએ પોલિશિંગ ક્લોથને ફ્રીમાં આપવાની જરૂર હતી. જો તમારી પાસે મેકબુક પ્રો અથવા આઈફોન છે તો આ પોલિશિંગ ક્લોથને ખરીદવાનો કોઈ ખાસ મતલબ નથી. 1900 રૂપિયાના પોલિશિંગ ક્લોથ કરતા માર્કેટમાં 500 રૂપિયામાં મળતા અનેક ક્લોથ ઓપશન છે જે સ્ક્રિન સાફ કરવા માટે યોગ્ય છે.

કોઈકની જોડે હોટલમાં જતા પહેલાં Facebook માં આ વસ્તુ બંધ કરી દેજો, નહીં તો ગામ આખાને ખબર પડી જશે તમે ક્યાં ફરો છો!

Petrol ની ઝંઝટથી મળશે છુટકારો, તમને પોસાય તેટલી કિંમતમાં લોન્ચ થયું છે આ શાનદાર Electric Scooter!

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube