દરેક કંપનીના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન! સાવ મફતના ભાવમાં મનમુકીને વાપરો ઈન્ટરનેટ ડેટા
Mobile Recharge Plan: DATA-કોલિંગ-SMS સાથે Jio-Airtel-Vi-BSNLના Paisa Vasool પ્લાન, કિંમત 100 રૂપિયા પણ નથી...આ પ્લાનની સમય મર્યાદા તમારા વર્તમાન પ્લાન જેટલી જ છે. આ એક ડેટા પ્લાન છે. 98 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે વિંક મ્યુઝિક પ્રીમિયમની ઍક્સેસ પણ આપવામાં આવી રહી છે.
Mobile Recharge Plan: ટેલિકોમ કંપનીઓ પછી ભલે તે ખાનગી હોય કે સરકારી, દરેક સેગમેન્ટમાં પ્રીપેડ પ્લાન પ્રદાન કરે છે. Jio, Airtel, Vi, BSNL 100 રૂપિયાથી ઓછી કિંમતના ઘણા પ્લાન પ્રદાન કરે છે. અગાઉ કંપનીઓ 100 રૂપિયાથી ઓછી કિંમતમાં ડેટા-કોલિંગ-એસએમએસ સહિત અન્ય લાભો સાથે પ્લાન આપતી હતી પણ હવે એવું નથી. જ્યારથી કંપનીઓએ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે, ત્યારથી 100 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા ફાયદા નથી, પરંતુ તમને ચોક્કસ લાભ મળશે. ચાલો જાણીએ Jio, Airtel, Vi, BSNL કંપનીઓ 100 રૂપિયાથી ઓછી કિંમતમાં કયા પ્લાન ઓફર કરી રહી છે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
આ પણ ખાસ વાંચોઃ Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ
Jio નો રૂ. 91 નો પ્લાન:
આ પ્લાનની કિંમત 91 રૂપિયા છે. તેની વેલિડિટી 28 દિવસની છે. જેમાં યુઝર્સને દરરોજ 100 MB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે 200MB ડેટા વધારાનો આપવામાં આવી રહ્યો છે. એકંદરે, યુઝર્સને 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તમને કોઈપણ નંબર પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે 50 SMS પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાન માત્ર JioPhone યુઝર્સ માટે છે.
એરટેલનો 98 રૂપિયાનો પ્લાન:
આ પ્લાનની સમય મર્યાદા તમારા વર્તમાન પ્લાન જેટલી જ છે. આ એક ડેટા પ્લાન છે. 98 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની સાથે વિંક મ્યુઝિક પ્રીમિયમની ઍક્સેસ પણ આપવામાં આવી રહી છે.
આ પણ ખાસ વાંચોઃ બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત'
આ પણ ખાસ વાંચોઃ Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચોઃ સ્પર્મ કાઉન્ટ ઘટી જાય તો શું કરવું? સ્પર્મ પતલું થઈ જાય તો તકલીફ પડે? જાણો ઈલાજ
Vi નો 98 રૂપિયાનો પ્લાન:
આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે. તમે કોઈપણ નેટવર્ક પર કૉલ કરી શકશો. આ સાથે 200 MB ડેટા પણ આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસ સુધીની છે.
BSNL નો 99 રૂપિયાનો પ્લાન:
આ કંપનીના દરેક ક્ષેત્રની યોજનાઓ અલગ-અલગ છે. કંપની યુપી ઈસ્ટ માટે એક પ્લાન આપી રહી છે જેમાં યુઝર્સને 18 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ સિવાય આ પ્લાનમાં અન્ય કોઈ લાભ ઉપલબ્ધ નથી.
આ પણ ખાસ વાંચોઃ ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે
આ પણ ખાસ વાંચોઃ લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર?
આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત