Online Fraud: તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
Cyber Fraud: સાઈબર ફ્રોડથી ગુમાવ્યા છે રૂપિયા? ચિંતા ન કરો, ડાયલ કરો આ નંબર, તમને તમારા રૂપિયા પરત મળી જશે. વાસ્તવમાં, ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ સામે લડના માટે એક નંબર જાહેર કર્યો છે. તમે આ નંબર પર કૉલ કરીને તમારી સાયબર સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર 1930 છે. આ નંબર પર ફોન કરીને સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકાય છે.
Online Fraud: આજકાલ બેંક સંબંધિત કામ પણ સ્માર્ટફોનની મદદથી સરળતાથી થઈ જાય છે. મોટાભાગના લોકો ડિજિટલ પેમેન્ટ પણ કરે છે. પરંતુ, તેના કારણે સાયબર ક્રાઈમના બનાવો પણ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ, ગુનાનો ભોગ બન્યા પછી પણ લોકોને સમજાતું નથી કે આવી ઘટના પછી શું કરવું. આવી સ્થિતિમાં, અમે તમને અહીં એક રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા છેતરાયેલા પૈસા પરત મેળવી શકો છો. વાસ્તવમાં, ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઇમ સામે લડના માટે એક નંબર જાહેર કર્યો છે. તમે આ નંબર પર કૉલ કરીને તમારી સાયબર સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર 1930 છે. આ નંબર પર ફોન કરીને સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકાય છે.
આ પણ ખાસ વાંચોઃ
આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો
સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને હાર્ટ
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
તમારે અહીં ફરિયાદ નોંધવા પર વિગતો આપવી પડશે. આ પછી તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે. શક્ય છે કે આનાથી તમને તમારા પૈસા પાછા મળી જશે. જો કે, તમારે આ કામ ઝડપથી કરવું પડશે. એક કલાકથી વધુ વિલંબથી તેની સંભાવના ઘટી જશે. આ નંબર ઇમરજન્સીમાં નાગરિકોને ઉપયોગી થશે. અગાઉ નાગરિકોએ આવી ફરિયાદો માટે 155360 ડાયલ કરવાનો હતો. પરંતુ હવે તે 1930થી બદલાઈ ગયો છે. ગૃહ મંત્રાલયે DoT સાથે ભાગીદારીમાં આ નંબર જાહેર કર્યો છે.
આ પણ ખાસ વાંચોઃ
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
કોઈપણ પ્રકારના સાયબર ક્રાઈમ બાદ પીડિતે આ નંબર ડાયલ કરવાનો રહેશે. ત્યારબાદ ફોન કરનારને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઔપચારિક ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવે છે. આ પછી નાણાકીય મધ્યસ્થી (FI) ચિંતા સાથે ટિકિટ જનરેટ થાય છે. ફ્રોડ ટ્રાન્ઝેક્શન ટિકિટ ડેબિટેડ (પીડિતનું બેંક એકાઉન્ટ) અને ક્રેડિટેડ Fl (ફ્રોડસ્ટરની બેંક અથવા વૉલેટ)ના ડેશબોર્ડ પર પ્રતિબિંબિત થાય છે. ફ્રોડ ટ્રાન્ઝેક્શનની વિગતો પણ પછીથી ચકાસી શકાય છે.
આ પણ ખાસ વાંચોઃ
Amitabh Bachchan સાથે દેખાતો આ બાળક આજે બની ગયો છે બોલીવુડનો સુપરસ્ટાર, ઓળખી બતાવો..
કુંવારી હીરોઈનો પરણેલાંના પ્રેમમાં પડીને આખી જિદંગી રહી ગઈ કુંવારી! જાણીને ચોંકી જશો
બધા કપડાં કાઢીને બાથટબમાં છબછબિયાં કરવા બેસી ગઈ મસ્તરામની મલ્લુ આંટી! વાયરલ થઈ તસવીર
Aabha Paul Bold Photos: 'મસ્તરામ' ની મલ્લુ આંટીની માદક અદાઓએ માર્કેટમાં મચાવી ધૂમ!
શું વાસ્તવમાં રીના રોય છે સોનાક્ષીની અસલી માં? શું શત્રુએ કરી હતી 'ગડબડ'?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube