Google Maps: જો તમારું ઘર એવા લોકેશન પર છે જ્યાં પહોંચવામાં લોકોને પરેશાની થાય છે અને લોકો રસ્તો ભટકી જાય છે તો હવે તમારી પાસે તેનું જોરદાર સોલ્યૂશન છે. જોકે હવે તમે તમારા લોકેશનને ગૂગલ મેપ્સ પર રજિસ્ટર કરી શકો છો. તેનાથી લોકો ગૂગલ મેપ પર તમારું લોકેશન શોધીને સરળતાથી તમારા ઘરે પહોંચી જશે. તો ચાલો જાણીએ તેની પ્રોસેસ શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Diabetes અને Obesity નો ખતરો વધારી શકે છે 3 Night Shift, વધી જાય છે સ્વાસ્થ્ય જોખમ
પાણી પર તરતું શહેર, 250KM/H ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓ


1. ઘરનું લોકેશન સિલેક્ટ કરો, જોકે મેપ્સમાં તમને તમારા ઘરનું નજીકનું લોકેશન સિલેક્ટ કરવું પડશે. પડશે ઝૂમ ઇન/આઉટ કરીને તમે પિનને ખેંચીને લોકેશન એડજસ્ટ કરી શકો છો. હવે તમારે  "Next" બટન પર ક્લિક કરવાનું હોય છે. હવે તમારે વધારાની માહિતી એન્ટર કરવાની હોય છે જેમાં એપાર્ટમેન્ટ, ઘર વગેરે સામેલ છે. તમે "Phone number"  ફીલ્ડમાં ઘરનો ફોન નંબર એન્ટર કરી શકો છો. હવે તમે  "Submit" બટન પર ક્લિક કરો. હવે ડેટા સબમિટ કરી શકો છો.  


શ્રેયસ-ગિલ કે ઋષભ-સેમસન નહી! દિગ્ગજે આને ગણાવ્યા Team India ના ભાવિ કેપ્ટન
Neelam Gemstone: કઇ રાશિઓ માટે શુભ હોય છે નીલમ? રાજા રંક અને રંકને રાજ બનાવી દેશે આ રત્ન


2. ઘરનું નામ અને એડ્રેસ દાખલ કરો. "Name" ફીલ્ડમાં તમારા ઘરનું નામ એન્ટર કરો. તમને જણાવી દઇએ કે "Address" ફીલ્ડમાં તમારું એડ્રેસ દાખલ કરવાનું હોય છે. જેમાં પિન કોડ પણ સામેલ છે. 


3. હવે તમારે "Add a missing place" સિલેક્ટ કરવાનું રહેશે. "Add a place" વિકલ્પ સિલેક્ટ પર નવું પેજ ખુલશે. અહીં "Add a missing place" બટન પર ક્લિક કરો. 


Top-5 Stocks: 1 વર્ષ માટે ખરીદીને ભૂલી આ 5 શેર, વેચવા કાઢવા તો ત્યારે થઇ જશો માલામાલ
Bills: ચૂંટણી બાદ કરોડો યૂઝર્સના વધી જશે બિલ, મોંઘા મોબાઇલના ડબલાં મૂકવા પડશે માળિયે


4. હવે તમે  "Contribute" બટન પર ક્લિક કરો. સ્ક્રીનની નીચે જમણી તરફ "Contribute" બટન પર ક્લિક કર્યા પછી એક મેનુ ખુલશે, જેમાં તમારે  "Add Place" વિકલ્પ પસંદ કરવો પડશે.


EPFO: 6 કરોડ PF Holders ને બલ્લે-બલ્લે, આ સુવિધા અંતગર્ત 50000 નહી 1 લાખ મળશે
રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા


5. Google Maps એપ તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટ પર ખોલો. જો તમે પહેલાંથી જ લોગિન નથી. તો તમારે  Google એકાઉન્ટ વડે લોગીન કરવું પડશે. 


સફેદ ધોતી પહેરી અમદાવાદના આ મંદિરે પહોંચ્યા ગિલ, કેવી રીતે પ્લેઓફમાં જઇ શકે છે GT?
સંજીવની બુટ્ટીથી કમ નથી આ છોડ, પેટથી માંડીને માથા સુધીની બિમારીઓ માટે છે રામબાણ