How To Reduce Electricity Bill: ગરમીની શરૂઆત થાય એટલે દરેક ઘરમાં એસીનો ઉપયોગ વધી જાય છે. ગરમીની સિઝનમાં એસી નો ઉપયોગ વધારે કરવાથી ઈલેક્ટ્રીક બિલ વધી જાય છે. ઘણી વખત તો બિલ એટલું બધું આવે છે કે આખા મહિનાનું બજેટ બગડી જાય. જો તમારા ઘરમાં પણ ઇલેક્ટ્રિસિટીનું બિલ દિવસેને દિવસે વધી રહ્યું હોય તો તમે તેને કંટ્રોલ પણ કરી શકો છો. આજે તમને એક એવા ડિવાઇસ વિશે જણાવીએ જેને ઘરમાં લગાડી દેવાથી વીજળીનું બિલ અડધું થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ડિવાઇસનો કરો ઉપયોગ


આ પણ વાંચો:


Best Selling Car: મારુતિની આ 7 સીટર કારનો ગજબનો છે ક્રેઝ, 1 લાખનું છે વેઇટિંગ


Best Selling Car: કાર ખરીદવાની છે? તો આ કંપની આપી રહી છે કાર પર બંપર ડિસ્કાઉન્ટ


Automatic કારમાં P, R, N, D, S નો અર્થ શું છે? 99% લોકો નથી જાણતા S વિશે


અહીં જે ડિવાઇસની વાત થઈ રહી છે તેનું નામ ઇલેક્ટ્રીક સેવર ડિવાઇસ છે. આ ડિવાઇસ એમેઝોન પરથી સરળતાથી ખરીદી શકાય છે. આ ખૂબ જ દમદાર ડિવાઇસ છે જેને તમે 800 રૂપિયામાં ખરીદી શકો છો. ઉપયોગ કરવો પણ ખુબ જ સરળ છે કારણ કે તેને ઘરમાં ઇન્સ્ટોલ કરાવવાની પણ જરૂર નથી પડતી. તેનો ઉપયોગ કરવા માટે તમારે બસ ઘરના પાવર સોર્સમાં તેને લગાડી દેવાનું છે. 


આ ડિવાઇસ ઓનલાઈન માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ પણ મોટી સંખ્યામાં લોકો કરે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી ઘરનું વીજળીનું બિલ અડધું થઈ જાય છે. ખાસ વાત એ છે કે આ ડિવાઇસ ખુબ જ સસ્તુ આવે છે જેથી તેને ખરીદવા પાછળ પણ વધારે ખર્ચ કરવો પડતો નથી. આ ડિવાઇસ પોર્ટેબલ હોવાથી તમે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતીની ZEE24kalak પુષ્ટિ કરતું નથી.)