New Year 2021 Celebration LIVE: ન્યૂઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષના વધામણા
કોરોના સંકટના સમયમાં સમગ્ર વિશ્વ વર્ષ 2020ને અલવિદા કહી 2021ને આવકારવા માટે તૈયાર છે. ત્યારે ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2021નો પ્રારંભ થઈ ગયો છે.
નવી દિલ્હીઃ નવા વર્ષના સ્વાગત માટે દુનિયા તૈયાર છે. અડધી રાત આવતા-આવતા બધાની નગર ઘડિયાળના કાંટા પર ચોંટી જશે અને 12 કલાકનો ઇંતજાર હશે. ઘડિયાળમાં જ્યારે 12 વાગશે તો દુનિયા 2021ના આગમનના જશ્નમાં ડુબી જશે. આ વર્ષે નવા વર્ષના જશ્નનું વિશેષ મહત્વ હશે કારણ કે કોવિડ-19ની મહામારીને કારણે 2020ની યાદો ભયાનક છે. પરંતુ સારી વાત તે રહી કે 2020નો અંત આવતા-આવતા કોરોનાની વેક્સિન પણ આવી ગઈ છે. ચાલો તસવીરોમાં જોઈએ નવા વર્ષ 2021ના જશ્નના અલગ-અલગ રંગો...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube