NASA Latest Mission Moon: અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી 16 નવેમ્બરના રોજ લોન્ચ થયેલા ચંદ્રમા મિશન આર્ટેમિસ-1  (Artemis 1) એ શાનદાર તસવીરો મોકલવાનું શરૂ કર્યું છે. આ મિશન લોન્ચિંગ દરમિયાન નાસાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે નાસાના શક્તિશાળી રોકેટ ઓરિયન (Orion) આ સ્પેસક્રાપ્ટને અંતરિક્ષ લઇ જવામાં આવ્યું, ત્યારબાદ આર્ટેમિસ-1 એ પોતાને ક્રાયોજેનિક પ્રોપલ્શન સ્ટેજ  (ICPS) થી અલગ કરી લીધું અને હવે તે ચંદ્રમાની કક્ષા તરફ જઇ રહ્યું છે. પૃથ્વીથી ચંદ્રમાની યાત્રા દરમિયાન આર્ટેમિસ-1 એ પૃથ્વી ગ્રહની તસવીરો મોકલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્ટેમિસ-1  (Artemis 1) મોકલવામાં આવેલી પૃથ્વીની આ તસવીર્રો ધરથીથી 58,000 માઇલ દૂરથી ખેંચવામાં આવી છે. આ ફોટોને ખેંચવા માટે ઓરિયને વિશેષ કેમેરાનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ આ ચંદ્રમા મિશનની એકમાત્ર કમાન્ડર Moonikin Campos ની તસવીર પણ જાહેર કરી છે. તે Orion Capsule માં બેઠી છે. Moonikin Campos નાસાના ચંદ્રમા મિશન પર જનાર પ્રથમ મહિલા છે. ફોટામાં સર્વાઇવલ સૂટ પહેરેલી જોવા મળે છે.  


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube