નવી દિલ્હી: Exit Poll ના અનુમાનોમાં લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) માં ભાજપના નેતૃત્વમાં એનડીએ બહુમતના આંકડાને પાર કરતી જોવા મળી રહી છે, પરંતુ ચૂંટણી પરિણામ 23 મે એટલે ગુરૂવારે આવશે. ઇવીએમમાં કેદ લોકોના મતની ગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે આખરે એનડીએ બીજીવખત સત્તામાં આવશે કે, વિપક્ષને સરકાર બનાવવાની તક મળશે. આ લોકસભા ચૂંટણી પરિણામથી આગળના પાંચ વર્ષ માટે ભારતનું ભવિષ્ય નક્કી થશે. એવામાં દેશવાસીઓના મનમાં સવાલ ઉભો થવો યોગ્ય છે કે, આ મહત્વની તક પર તેઓ ક્યાંથી વોટની ગણતરીથી લઇને મહત્વના પરિણામની ચોક્કસ જાણકારી ક્યાંથી મેળવે. તો આવો જાણીએ કે, મતગણતરીના દિવસે ક્યાંથી ચોક્કસ જાણકારી મેળવી શકીએ છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. જો તમે મતગણતરીથી જોડાયેલી સૌથી સાચી અને ચોક્કસ જાણકારી ઇચ્છો છો, તો તમારા માટે સૌથી વિશ્વસનીય વિકલ્પ છે Zee ન્યૂઝ. તમે Zee ન્યૂઝને ટીવી પર જોઇ શકો છો. ઇચ્છો તો તમે Zee ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ મતગણતરીથી જોડાયેલી બધી જાણખારીઓ મેળવી શકો છો. તમે Zee ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પરથી Zee ન્યૂઝને Live પણ જોઇ શકો છો. જો તમે સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા મતગણતરીની જાણકારી મેળવવા ઇચ્છો છો તો તમે Zee ન્યૂઝના ફેસબુક પેજને Like કરી લો. જો તમે ટ્વિટર પર છો તો Zee ન્યૂઝના ટ્વિટર પેજને ફોલો કરી લો. અહીં તમને મતગણતરીની બધી જ જાણકારી રિયલ ટાઇમ પર મળશે.


2. Zee ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાઇ રહેવા માટે અહીં ક્લિક કરો... Election મતગણતરીના દિવસે તમને Zee ન્યૂઝની વેબસાઇટ શોધવામાં કોઇ મુશ્કેલી ના થાય, એટલા માટે તમે ઇચ્છો તો આજે જ તેને તમારા મોબાઇલ, ડેસ્કટોપ અથવા લેપટોપમાં BookMark કરી લો.


3. તમે ઇચ્છો તો Zee ન્યૂઝની એપને ડાઉનલોડ કરી લો. Zee ન્યૂઝ તમારા માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, બંગાળી, તમિલ, કન્નડ, તેલુગુ, અને મલયાલમ ભાષાઓમાં મતગણતરીથી જોડાયેલી જાણકારી ઉપલબ્ધ કરવાશે. તમને જે પણ ભાષા સમજી શકો તેમાં જ સંપૂર્ણ ચૂંટણી પરિણામ જોઇ શકો છો. Zee ન્યૂઝની એપ ડાઉનલોડ કરવાની સાથે જ તમે તમારા મોબાઇલ પર Election Result થી જોડાયેલી દરેક નોટિફીકેશન મેળવી શકો છો.


4. જો તમે YouTube પર મતગણતરીથી જોડાયેલી જાણકારી મેળવવા ઇચ્છો છો તો તમે કઇ વિચાર્યા વગર અહીં ક્લિક કરી Zee ન્યૂઝની YouTube પેજને સબ્સક્રાઇબ કરો. સબ્સક્રાઇબ કરવા માટે માત્ર તમારે બેલ આઇકોનને ક્લિક કરો. અહીં તમને Zee ન્યૂઝ લાઇવ જોવાની સાથે ચૂંટણીથી જોડાયેલા વીડિયો રિયલ ટાઇમમાં મળશે.


5. Zee ન્યૂઝ ઉપરાંત જો તમે મતગણતરીની સચોટ જાણખારી મેળવવા ઇચ્છો છો તો ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જઇ શકો છો. જોકે, ત્યાં તમને થોડી વાર પછી અપડેટ મળશે.


6. તમે ભારત સરકારની ઉમંગ એપ પર પણ મત ગણતરીની ચોક્કસ માહિતી મેળવી શકો છો.


7. તમે વોટર હેલ્પલાઇન એપ પર પણ Election માં મતની ગણતરી સાથે જોડાયેલી યોગ્ય માહિતી મેળવી શકો છો.