ICMR Recruitment 2023: સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ તક પણ સોનેરી છે કારણ કે નોકરી મળ્યા પછી તમને લાખોમાં પગાર મળશે. આ ભરતીઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂચના અનુસાર, સંસ્થામાં વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ICMR ની સત્તાવાર વેબસાઇટ nimr.org.in પર જઈને વિગતો ચકાસી શકે છે. ભરતી માટે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 21મી જુલાઈ નક્કી કરવામાં આવી છે. અને કુલ પોસ્ટની સંખ્યા 79 છે.


9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી
વિશ્વના આ 10 દેશોમાં સૌથી વધુ મળે છે કર્મચારીઓને પગાર, કરોડપતિ થઈ જશો
Chankya Neeti: જોજો કોઇની સાથે શેર ન કરતા આ 3 વાતો, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો
2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી
Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ


​ICMR Recruitment 2023:  ખાલી જગ્યાઓની વિગતો
ICMRમાં ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિશિયન અને લેબોરેટરી એટેન્ડન્ટની જગ્યાઓ ખાલી છે. આમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 37, SC માટે 9, ST માટે 4, EWS માટે 08 અને OBC માટે 21 પોસ્ટનો સમાવેશ થાય છે. અરજી કરવા માટેની વય મર્યાદા 25 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારો સત્તાવાર સૂચના દ્વારા તેમની યોગ્યતા ચકાસી શકે છે.


Rain Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જારી કર્યું 'રેડ એલર્ટ
ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ


​ICMR Recruitment 2023: પગાર કેટલો હશે
પસંદ કરાયેલા ઉમેદવારોનો મહત્તમ પગાર 1,12,400 રૂપિયા હશે. જેમાં ટેક્નિકલ આસિસ્ટન્ટના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 35 હજાર 400 રૂપિયાથી 1,12,400 રૂપિયા સુધીનો પગાર મળશે અને ટેકનિશિયનની પોસ્ટ માટે 19 હજાર 900 રૂપિયાથી 63 હજાર 200 રૂપિયા સુધીનો પગાર મળશે, જ્યારે પસંદગી પામેલા ઉમેદવારોને લેબોરેટરી એટેન્ડન્ટની પોસ્ટ માટે રૂ. 18 હજારથી લઈને રૂ. 56 હજાર 900 સુધીનો પગાર મળશે. 


PM મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની નેટવર્થમાં 8,16,31,64,07,500 રૂ.નો ઉછાળો
સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો
બસ 3 દિવસ અને 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર


​ICMR Recruitment 2023: અરજી અહીં કરવાની રહેશે
ઉમેદવારોએ તેમનું અરજીપત્ર “ધ ડાયરેક્ટર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ, સેક્ટર-8, દ્વારકા, નવી દિલ્હી-110077” પર મોકલવાનું રહેશે. 21મી જુલાઈ પછી મળેલી કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.


જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube