Washing Machine Cleaning at home: ઇલેક્ટ્રોનિક્સનું લાંબુ આયુષ્ય સુનિશ્ચિત કરવા માટે, તેની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. લોકો ઘરમાં હાજર ફ્રિજ, ટીવી કે માઈક્રોવેવ જેવી વસ્તુઓને સતત સાફ કરતા રહે છે, પરંતુ જ્યારે વોશિંગ મશીનની વાત આવે છે તો બહુ ઓછા લોકો હશે જે તેને અંદરથી બરાબર સાફ કરતા હશે, જો નહીં, તો ક્યારેક કપડાં ગંદા રહે છે, અને જો ફિલ્ટરમાં થોડી ગંદકી અટકી ગઈ હોય, તો એવું પણ થઈ શકે છે કે સફેદ કપડા પર ડાઘ રહી જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ ફક્ત 170 રૂ.ની બચતથી બનાવી શકો છો 1 CR સુધીનું ફંડ, જાણો રોકાણનો હિટ ફોર્મૂલા
10 પાસને પરીક્ષા આપ્યા વિના મળશે નોકરી, ઉતાવળ રાખજો! ફોર્મ ભરાવવાનું થઇ ગયું છે શરૂ


એટલા માટે વોશિંગ મશીનની અંદરનો ભાગ સ્વચ્છ તેમજ ચમકતો રહે તે જરૂરી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તમારે આ માટે કોઈ પ્રોફેશનલને કોલ કરવાની જરૂર નથી. હા, તમે ઘણી ઘરેલું પદ્ધતિઓ અપનાવી શકો છો.


પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા, જાણો શું છે રહસ્ય
IBPS Exam Calendar 2024 જાહેર, જાણો ક્યારે થશે Bank PO, Clerk અને SO ની ભરતી પરીક્ષા


રસોડામાં પડેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ


- જો તમે ફ્રન્ટ લોડ વોશિંગનો ઉપયોગ કરો છો તો તમારે આ માટે બેકિંગ સોડા અને વિનેગરની જરૂર પડશે.


- આ માટે માત્ર બેકિંગ સોડા અને પાણી લો. ¼ કપ પાણીમાં ¼ કપ ખાવાનો સોડા મિક્સ કરો. આ સોલ્યુશનને તમારા મશીનના ડિટર્જન્ટ કન્ટેનરમાં રેડો.


તમને અને મને પરવડે એટલી કિંમતમાં ધાંસૂ ફીચર્સવાળી છે આ કાર, માઇલેજ- 26km, સીટીંગ- 7
New Model: સારી સેકન્ડના ભાવે મળે છે નવી નક્કોર આ 5 ઇલેક્ટ્રિક કાર, માઇલેજ 465km


- ત્યારબાદ બેકિંગ સોડા મિશ્રણ અને વિનેગર ઉમેર્યા પછી, મશીનને નિયમિત સાઇકલ પર ચલાવો. તો મશીનને એક રેગુલર સાઇકલ પર ચલાવો, પરંતુ તેના માટે સ્પિન અથવા રિન્સ નહી, પરંતુ સાઇકલ સેટિંગન ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ જ્યારે તમે  જ્યારે તમારા કપડા ધોશો ત્યારે સુગંધ આવશે. 


- હવે એક ભાગ વિનેગર અને એક ભાગ પાણીના દ્રાવણમાં ડુબાડેલા સ્પોન્જનો ઉપયોગ કરીને બાકીના ગંદા દાગને સાફ કરો. 


નોનવેજને ટક્કર મારે એવા આ 5 શાકાહારી ભોજન, જીંદગીમાં મીટને હાથ નહી લગાડો
પ્રેમ એટલે કેમિકલ લોચા, ત્રણ રાસાયણો ભલભલા પાડે છે પ્રેમ, જાણો Science of Love


- તમને જણાવી દઈએ કે ભવિષ્યમાં પણ આવી તાજગી જાળવવા માટે હાઇ-એફિશિંએસીવાળા મશીનો માટે બનેલા ડિટર્જન્ટનો ઉપયોગ કરો. સાઇકલના વચ્ચેના ડ્રમને ડ્રાય રાખો અને જરૂર મુજબ ગેસકેટને સાફ કરતા રહો. 


- કપડા ધોતી વખતે ક્યારેક વોશિંગ મશીનના રબરમાં માટીના જાડા પડ જેવી ગંદકી જામી જાય છે અને આ આપણને દેખાતું નથી. આ ગંદકીના કારણે કપડાં ગંદા રહે છે અને દુર્ગંધ પણ આવે છે. તેથી, ફ્રન્ટ લોડ વોશિંગ મશીનમાં આપવામાં આવતા રબરને સાફ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.


અદાણીને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ, આ શેર છે 'કૂબેરનો ખજાનો', તમને બનાવશે કરોડપતિ
આજથી ડગલે ને પગલે આ રાશિઓને મળશે કિસ્મતનો સાથ, 'ગ્રહોનો સેનાપતિ' અપાવશે પ્રમોશન