ફિલ્મોમાં ફ્લોપ હોવા છતાં કરોડોમાં આળોટે છે આ અભિનેત્રીઓ, જાણો ક્યાંથી કરે છે કમાણી

Sun, 03 Jan 2021-7:30 pm,

બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાની ફિલ્મી કરિયર ઘણી ફ્લોપ રહી છે. ફિલ્મોના ફ્લોપ પછી, તે નાના પડદા તરફ વળી હતી. જ્યાં તેણે ખૂબ જ સારું કામ કર્યું. તમને જણાવી દઈએ કે નેહા ધૂપિયા હવે નાના પડદેથી પૈસા કમાવવા ઉપરાંત એક ઈવેન્ટ માટે 7 લાખથી 12 લાખ રૂપિયા લે છે. મતલબ કે ફિલ્મોમાં સફળતા ન મળ્યા બાદ અભિનેત્રીઓ તેમના પૈસા ઈવેન્ટ્સ દ્વારા વસુલ કરે છે. રિયલ લાઇફમાં એકદમ બોલ્ડ છે 'Kundali Bhagya' ની પ્રીતા, જુઓ હોટ PHOTOS

મિસ યુનિવર્સ સુસ્મિતા સેનને તો સૌ કોઈ જાણે જ છે. વર્ષ 1994માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ રહી ચૂકી છે. સુસ્મિતાએ બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેમનું ફિલ્મ કરિયર ખાસ રહ્યું ન હતું. જો કે હાલ સુસ્મિતા સેન દુબઈમાં એક જ્વેલરી બ્રાન્ડ ચલાવે છે. અને તેમાંથી અઢળક કમારી કરે છે. તે સિવાય પણ વિદેશોમાં રિયલ સ્ટેટ બ્રાન્ડને પ્રમોટ પણ કરે છે. અને પોતાનું જીવન એકદમ ઠાઠથી જીવે છે. Alaya F એ પોસ્ટ કર્યા ગ્લેમરસ PHOTOS, ફેન્સ બોલ્યા- 'So Hot'

લૂકમાં કેટરીના કૈફ જેવી દેખાતી ઝરીન ખાને બોલીવુડમાં એન્ટ્રી તો કરી પણ તે લોકોને કૈફ જેટલી પસંદ ન પડી. સલમાન ખાન સાથે પહેલી ફિલ્મ વીર કરનારી ઝરીન ખાનને બોલીવુડમાં અસફળતા મળી. તેણે બોલીવુડમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું જેમ કે, હેટ સ્ટોરી-3, હાઉસફૂલ-2 અને વીર. બોલીવુડમાં અસફળતા મેળવનારી આ અભિનેત્રી હાલ ઠાઠથી જીંદગી જીવી રહી છે. આ હસીનાઓએ Backless Dress માં મચાવી ધમાલ, જોઇને આંખો થઇ જશે ચાર

NRI મોડેલ નરગીસ ફખરીએ ફિલ્મ રોકસ્ટારથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ સિવાય પણ તેને બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું પણ કોઈ ખાસ સફળતાં મળી ન હતી. આ અભિનેત્રીનું શાનદાર લૂક, ગૂડ ફિગર અને હાઈટ હોવા છતાં તે બોલીવુડમાં ન ખાસ લોકોનું મન ન જીતી શકી. જો કે હજુ પણ તે બોલીવુડની અમુક ફિલ્મોમાં કામ કરી રહી છે. સાથે જ મોડલિંગ કરીને સારી એવી કમાણી કરે છે. પિંક બિકિનીમાં જોવા મળ્યો Nargis Fakhriનો બોલ્ડ અંદાજ, SEE PICS

હેમા માલિની અને સુપરસ્ટાર ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલની કારકિર્દી બોલીવુડમાં અસફળ રહી હતી. આ અભિનેત્રીએ અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે બાદ 2012માં તેણે ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે તે ખૂબ મોટા ઉદ્યોગપતિ છે અને એટલે જ ઈશા હાલ ઠાઠથી જીંદગી જીવે છે.આ રીતે આ ફ્લોપ હિરોઈનો પણ ઈવેન્ટસ કરીને ઘણી સારી એવી કમાણી કરી લે છે. આ ઉપરાંત આ અભિનેત્રીઓ પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ પર પણ ઘણી બધી બ્રાંડસનું પ્રમોશન પણ કરે છે. તે અલગ અલગ બ્રાંડને પ્રમોટ કરીને પણ લાખો અને કરોડોની કમાણી કરી લે છે. Surbhi Chandna એ સ્વિમિંગ પૂલમાં આવા પોઝ, PHOTOS જોઇ ફેન્સ થયા મહદોશ

બોલ્ડ અને બ્યુટિફૂલ એક્ટ્રેસના નામ લેવાતા હોય ત્યારે ચોક્કસથી મલાઈકા અરોરાનું નામ આવે જ. બૉલીવુડની ઘણી ફિલ્મોમાં મલાઈકા અરોરાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. પરંતુ તેની ફિલ્મી કારકિર્દી કઈ ખાસ ચાલી શકી નહીં. જેથી હાલ મલાઈકા સાઈડ બિઝનેસ કરે છે. અને સાથે જ રિયાલિટી શોને પણ હોસ્ટ કરે છે. Goa માં જોવા મળી Malaika Arora ની Boldness, જોઇને રહી જશો દંગ

સુંદર અભિનેત્રીઓના નામોની યાદીમાં ચિત્રાંગ્દા સિંઘનું નામ અવશ્ય સામેલ થાય જ. કેમ કે, ચિત્રાંગ્દા સિંઘે પોતાની સુંદરતાના કારણે ઘણી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. ચિત્રાંગ્દા સિંઘે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે યે સાલી જીંદગી અને દેશી બોયઝ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે પણ તેમા તે ખાસ સફળ ન રહી. ફિલ્મોમાં ફ્લોપ્સ રહ્યા બાદ ચિત્રાંગ્દાએ ઈવેન્ટમાં જવાનું શરૂ કર્યું. જેમાં 1 ઈવેન્ટના તે 15થી 18 લાખ રૂપિયા કમાઈ છે. અને હાલ પણ શાનદાર જીંદગી જીવે છે. Anushka Sharma એ Maternity Photoshoot વડે મચાવી ધૂમ, જુઓ ગોર્જિયસ અંદાજ

પંજાબી ફિલ્મોની સ્ટાર ગૌહર ખાન. જેની ફિલ્મોમાં કારકિર્દી ઠીકઠાક રહી હતી. પંજાબી બાદ તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું પણ કોઈ ખાસ સફળતા મળી ન હતી. અને ત્યારબાદ તેણે બિગ બોસમાં ભાગ લીધો હતો અને ટ્રોફિ મેળવી હતી. બોલીવુડમાં ફ્લોપ રહેલી ગૌહર ખાન હાલ કોઈ પણ કાર્યક્રમમાં જાય છે તો તેના લાખો રૂપિયા લે છે અને કોઈ પરર્ફોમન્સ માટે તે 10થી 12 લાખ રૂપિયા લે છે. 'સ્પિલ્ટ્સવિલા' ફેમ Nalini Negi બેડરૂમમાંથી શેર કર્યા બોલ્ડ PHOTOS

સેલિના જેટલી જેમણે પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી લોકોને પ્રભાવિત કર્યા પણ ફિલ્મી કારકિર્દીમાં અસફળ રહ્યાં. અસફળતા મળતાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને બાય બાય કીધું હતું. બાદમાં,ઑસ્ટ્રેલિયાના એક શ્રીમંત વ્યક્તિ પીટર હાગ સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે પીટર હેગ સિંગાપોર અને દુબઈમાં ઘણી હોટલો ધરાવે છે. Tamannaah થી લઇને Rashmika સુધી Makeup વિના આવી દેખાઇ આ એક્ટ્રેસ, 9મો ફોટો જોઇ રહી જશો દંગ

બોલીવુડ આયશા ટાકિયા જેને ફિલ્મ ટાર્ઝનથી સૌ કોઈ જાણે છે. ટાર્ઝન ધ વંડર કાર ફિલ્મથી આયશા ટાકિયાએ બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી. અને તે ફિલ્મમાં લોકોએ તેને ખૂબ પસંદ પણ કરી હતી. તે બાદ તેને ફિલ્મ 'સોચા ન થા'માં પણ કામ કર્યું હતું. ફિલ્મ ડોરમાં આયશાએ એક વિધવાનું પાત્ર ભજવ્યું જેમે વ્યૂવર્સ તરફથી ખૂબ પ્રસંશા તેને મળી હતી. પણ બોલીવુડમાં તે હીટ ન રહી. આ બાદ તેને બોલીવુડનો માર્ગ છોડ્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને છોડ્યા બાદ તેણે ફરહાલ આઝમી સાથે લગ્ન કરી લીધા. ફરહાન અનેક હોટલનાં માલિક છે. અને તેથી જ હાલ આયશા ટાકિયાએ એક અમીર અને નામચીન પરિવારમાં પોતાનું જીવન પસાર કરી રહી છે. Kangana Ranaut એ ફરી યાદ અપાવી દીધા જૂના દિવસો, બિકિનીમાં શેર કર્યા PHOTO

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link