પિંક બિકિનીમાં જોવા મળ્યો Nargis Fakhriનો બોલ્ડ અંદાજ, SEE PICS

નરગિસ ફખરી (Nargis Fakhri) આજકાલ તેની બોલ્ડ અદાઓથી લોકોને દીવાના બનાવી રહી છે. તેને કેટલીક પિંક બિકિનીની તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે.

જુઓ નરગિસની અદાઓ

1/5
image

આ તસવીરોમાં નરગિસ ફખરી પિંક બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

મડબાથની માણી મજા

2/5
image

તેની આખી બોડી પર એક મડપેક લગાવેલું દેખાઈ રહ્યું છે.

પિંક બિકિનીમાં કાતિલ અદાઓ

3/5
image

ફોટા જોતા લાગે છે કે અભિનેત્રીએ હમણાં જ મડ બાથ કર્યું છે.

મસ્તીના મૂડમાં જોવા મળી નરગિસ

4/5
image

તે તસવીરોમાં ઘણી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

તોરબાઝ તરફથી વખાણ

5/5
image

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ નરગિસ ફખરીએ સંજય દત્તની ફિલ્મ 'તોરબાઝ'માં પોતાના અભિનય દ્વારા લોકોનું દિલ જીત્યું છે.