Surbhi Chandna એ સ્વિમિંગ પૂલમાં આવા પોઝ, PHOTOS જોઇ ફેન્સ થયા મહદોશ

'નાગિન 5' (Naagin 5)માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભિ ચંદના (Surbhi Chandna)હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સુરભિ ચંદના (Surbhi Chandna)ના નાગિનવાળા પાત્રને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તો બીજી સોશિયલ મીડિયા પર પણ તેમની પ્રશંસાનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે સુરભિએ સ્વિમિંગ પૂલમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. 

સુરભિએ પાથર્યો જાદૂ

1/9
image

આ તાજા સમાચારોથી સુરભિએ પોતાના ફેન્સનું દિલ ધડકાવી દીધું છે. 

સ્વિમિંગ પૂલમાં જલપરી

2/9
image

આ ફોટામાં તે સ્વિમિંગ પૂલમાં કોઇ જલપરીની માફક જોવા મળી રહી છે. 

ફેન્સે કહ્યું 'વોટરબેબી'

3/9
image

ફેન્સ સુરભિને વોટરબેબી કહીને બોલાવી રહ્યા છે. 

આકર્ષક પોઝ

4/9
image

તેમણે પૂલમાં ખૂબ આકર્ષક પોઝ આપ્યા છે. 

ગજબના આપ્યા પોઝ

5/9
image

તસવીરો જોઇને સ્પષ્ટ સમજાઇ રહ્યું છે કે સુરભીને પાણીમાં રમવું કેટલું પસંદ છે. 

ઇન્ટરનેટનો પારો ગરમ

6/9
image

કડકડતી ઠંડીમાં પણ સુરભીની આ તસવીરો ઇન્ટરનેટનો પારો ગરમ કરી રહી છે. 

સુરભિ છે સૌની ફેવરિટ

7/9
image

સુરભિ ચંદના (Surbhi Chandna) એ ઝી ટીવીના શો 'કુબૂલ હૈ'માં હયાનું પાત્ર ભજવ્યું હતું અને ઓળખ પ્રાપ્ત કરી હતી. 

વાયરલ થઇ રહ્યા છે ફોટા

8/9
image

ત્યારબાદ તે સ્ટારના ઘણા પોપુલર શો જેમ કે 'ઇશ્કબાજ', 'દિલ બોલે ઓબેરોય' અને 'સંજીવની'માં પણ જોવા મળી. 

દરેક રોલમાં થઇ હીટ

9/9
image

સંજીવનીમાં તેમને ઇશાની અરોડાના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ તમામ તસવીર સાભાર: : Instagram@SurabhiChandana