Alaya F એ પોસ્ટ કર્યા ગ્લેમરસ PHOTOS, ફેન્સ બોલ્યા- 'So Hot'

અભિનેત્રી અલાયા એફ (Alaya F)એ આ વર્ષની શરૂઆતમાં જવાની જાનેમન  (Jawaani Jaaneman)થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. 
 

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અલાયા એફ (Alaya F)એ પોતાના નવી સોશિયલ મીડિયા પોસ્ટ પર ગ્લેમરસ તસવીર શેર કરી, જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર શેર તસવીરમાં અલાયા એફ (Alaya F)એ ખુરશી પર બેસી પોઝ આપતી જોવા મળી રહી છે. જુઓ અભિનેત્રીના લેટેસ્ટ PHOTOS...
 

1/7
image

તસવીરમાં તેણે કાળા કલરનું જેકેટ પહેર્યું છે, જેમાં તે એક સાથે ઓફ સોલ્ડર કરી પોઝ આપતી જોવા મળી રહી છે. 

 

 

2/7
image

શેર કરેલી તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે- 'હું હંમેશા સ્ટૂલ પર આમ બેસુ છું.'

 

 

3/7
image

ફોટો શેયરિંગ વેબસાઇટ પર આ તસવીરને 90 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે. 

 

 

4/7
image

અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયાએ આ વર્ષની શરૂઆતમાં 'જવાની જાનેમન  (Jawaani Jaaneman)' થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું.

 

 

5/7
image

આ ફિલ્મમાં અલાયાએ સૈફ અલી ખાનની પુત્રીની ભૂમિકા ભજવી હતી.

 

 

6/7
image

અલાયા સોશિયલ મીડિયા પર સતત પોતાના ફેન્સને સંપર્કમાં રહે છે.

 

 

7/7
image

અલાયાનો ડાયરેક્ટર જે શેવકરમણિની સાથે ત્રણ ફિલ્મોનો કરાર છે. ફોટો સાભાર- Instagram@AlayaF