Goa માં જોવા મળી Malaika Arora ની Boldness, જોઇને રહી જશો દંગ

બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા (Malaika Arora) હાલ ગોવામાં હોલીડે એંજોય કરી રહી છે. થોડા દિવસો પહેલાં પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર બોયફ્રેંડ અર્જુન કપૂર સાથે ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા. તેમાંથી એક ફોટો અર્જુન પોતે ક્લિક કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે મલાઇકા અરોરા (Malaika Arora)એ ફરી એકવાર પૂલના કિનારે રિલેક્સ કરતાં ખૂબ બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. 

Malaika Arora In Goa: બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા (Malaika Arora) હાલ ગોવામાં હોલીડે એંજોય કરી રહી છે. થોડા દિવસો પહેલાં પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર બોયફ્રેંડ અર્જુન કપૂર સાથે ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા. તેમાંથી એક ફોટો અર્જુન પોતે ક્લિક કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે મલાઇકા અરોરા (Malaika Arora)એ ફરી એકવાર પૂલના કિનારે રિલેક્સ કરતાં ખૂબ બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. 

1/6

મોનોકિની પહેરેલી જોવા મળી મલાઇકા

મોનોકિની પહેરેલી જોવા મળી મલાઇકા

સ્વિમિંગ પૂલના કિનારે મલાઇકા અરોરા (Malaika Arora)નું પ્રિટેંડ મોનોકિનીમાં બોલ્ડ પોઝ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તે ખૂબ હોટ લાગી રહી છે. 

2/6

નિયોન ગ્રીન આઉટફિટમાં મલાઇકા

નિયોન ગ્રીન આઉટફિટમાં મલાઇકા

નિયોન ગ્રીન કલરના બોલ્ડ આઉટફિટમાં મલાઇકા અરોરા (Malaika Arora)એ ખૂબ પોઝ આપ્યા છે. તેમની આ બોલ્ડ અદાઓ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. 

3/6

બાલકનીમાં જોવા મળી મલાઇકા

બાલકનીમાં જોવા મળી મલાઇકા

હોટલની બાલકનીમાં ઉભી રહીને મલાઇકા અરોરા (Malaika Arora)એ સ્ટાઇલિશ લુકમાં ફોટોઝ ક્લિક કરાવ્યા છે. 

4/6

ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

મલાઇકા અરોરા (Malaika Arora)ના આ ફોટોઝને જોયા પછી ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીની અદાઓને ખૂબ પસંદ આવી રહી છે અને તે તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. 

5/6

મલાઇકાનો હોટ પોઝ

મલાઇકાનો હોટ પોઝ

મલાઇકા અરોરા (Malaika Arora)આ ફોટોઝમાં ખૂબ જોરદાર અને હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. 

6/6

મલાઇકા છે ખૂબ બોલ્ડ

મલાઇકા છે ખૂબ બોલ્ડ

મલાઇકા અરોરા (Malaika Arora)આ ઉંમરમાં પણ ખૂબ બોલ્ડ છે. તે મોટાભાગે બોલ્ડ ફોટો શેર કરતી જોવા મળી રહી છે.