Guruwar Totke:  લોકો શનિના પ્રકોપની સાથે સાથે રાહુની મહદશાથી ખૂબ ડરે છે, કારણ કે રાહુના અશુભ પ્રભાવના લીધે લોકો સાથે છેતરપિંડી અને ચોરી વગેરેના આરોપ લાગે છે. આ દરમિયાન લોકોની જીંદગીમાં ઉથલપાથલ થતી રહે છે. આ બધાથી છુટકારો મેળવવા માટે કેટલાક અસરકારક ઉપાય છે. આજે ગુરૂવારનો દિવસ પોતાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેને અજમાવવાથી વ્યક્તિને જીવનમાં તમામ દુખોમાંથી છુટકારો મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારના દિવસે કરો આ ઉપાય


- જો કોઇની કુંડળીમાં રાહુ પંચમ ભાવમાં હોય છે તો તેના સંતાન અને પત્ની સુખ મળવામાં વિઘ્ન આવે છે. સાથે જ પૈતૃક સંપત્તિને લઇને મુશ્કેલીઓ આવે છે. આ બધાથી બચવા માટે મકાનના પ્રવેશ દ્વાર પર ચાંદીથી બનેલો સ્વસ્તિક લગાવો. 


- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર પોતાના દામ્પત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે હાથીના પગ નીચે દબાયેલી માટી અથવા જ્યાં હાથી ચાલ્યો તેની માટી ઘરમાં લાવીને રાખી લો. તો બીજી તરફ જો સંભવ ન હોય તો બજારમાંથી માટી અથવા કોઇ ધાતુથી બનેલી હાથીની મૂર્તિ ખરીદી લાવો. ત્યારબાદ તેને પોતાની બેડરૂમના ટેબલ પર અથવા કોઇ શોકેસમાં રાખી દો. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં મુધરતા આવશે.  

Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત


- બિઝનેસમાં ફાયદો અને પ્રગતિ મેળવવા માટે ગુરૂવારના દિવસે પોતાના વજનનો દસમો ભાગ કાચા કોલસામાંથી નિકાળી લો. માની લો તમારું વજન 50 છે, તો તેનો 5 ટકા 5 કિલો કાચો કોલસો વહેતા પાણીમાં પ્રવાહીત કરી દો. તેનાથી તમારા બિઝનેસ ફાયદો મળવા લાગશે. 


- પેટ સંબંધી સમસ્યાઓ અથવા સ્વાસ્થ્યને એકદમ સારું કરવા માટે તમારા વજનના બરાબર જે ઘઉં તોલાવી લો. હવે તેમાં થોડા ઘઉ અથવા જવ નિકાળી લો અને તેને વહેતા જળમાં પ્રવાહિત કરો. બાકી બચેલા જવને કોઇ મંદિર અથવા ધર્મસ્થળ પર દાનમાં આપી દો. આ ઉપરાંત આજના દિવસે કિચનમાં બેસીને જ જમો. તેનાથી તમામ પેટ સંબંધી બિમારીઓ દૂર થશે અને સ્વાસ્થ્ય સારું થશે. 


- મનગમતું પ્રમોશન અને સારી કંપનીમાં નોકરી માટે બજારમાંથી શિંગોડાનો લો લઇ આવો. ઘર લઇને તેની રોટલી બનાવો અને બે મૂળા રાખીને કોઇ મંદિર વગેરેમાં દાન કરી દો. તેનાથી મનગમતી નોકરી અથવા પ્રમોશન મળે છે. તો બીજી તરફ સારી કંપનીમાં નોકરીની શોધ પણ જલદી પુરી થાય છે. 


- જો તમે કોઇ મુસીબતમાં ફસાયેલા છો અને બાહર નિકળવાનો રસ્તો મળી રહ્યો નથી. તો ગુરૂવારના દિવસે લોટમાં ચોમુખી દીવો સરસિયાના તેલથી ભરો. તેમાં એક દિવો પ્રગટાવો અને ઘરના આંગણામાં દીપક પ્રગટાવો. અહીં આસન પાથરી લો અને 11 વાર રાહુના મંત્ર 'ॐ भ्रां भ्रीं भ्रौं स: राहवे नम:।' નો જાપ કરો. તેનાથી જલદી જ તમામ મુસીબતોમાંથી બહાર નિકળી જશો. 

શું હાથના નખ ઘસવાથી વધી જાય છે વાળનો ગ્રોથ? આ રહ્યો સાચો જવાબ


- આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે ઘરના તમામ સભ્યોને ગુરૂવારના દિવસે એક-એક કાચુ નારિયેળ આપો. 10 મિનિટ બાદ તેનાથી તે નારિયળ પરત લઇ લો. હવે તે તમામ નારિયેળને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારા માટે પ્રાર્થના કરતાં કોઇ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી આર્થિક સ્થિતિમાં જલદી સુધારો આવશે. 


- જો કોઇ વ્યક્તિ રાહુની મહાદશાથી પરેશાન છે તો તેને શનિવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ 250 ગ્રામ કોલસાને નદીમાં પ્રભાવિત કરવો જોઇએ. આમ કરવાથી રાહુલો પ્રકોપ ઓછો થઇ જશે. જેનાથી કામ બનવા લાગશે. 


- જો કોઇની કુંડળીમાં રાહુ ખરાબ સ્થિતિમાં છે તો તેના દોષને દૂર કરવા માટે એક પાણીવાળું નારિયેળ નદીમાં વહાવી દો. આ પ્રક્રિયા તમારે શનિવારે કરવી પડશે. આમ કરવાથી રાહુના દોષ ઓછા થવા લાગશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી.) 


આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube