Jos Buttler Century: ટી20 ક્રિકેટના એકદમ વિસ્ફોટક બેટ્સમેનોમાં સામેલ જોસ બટલરે આઇપીએલ 2024 માં બીજી સદી ફટકારતાં રાજસ્થાન રોયલ્સને કેકેઆર વિરૂદ્ધ 2 વિકેટથી જીત અપાવી. ઇડન ગાર્ડન્સમાં થયેલા આ 31મા મુકાબલામાં કેકેઆરે પહેલાં બેટીંગ કરતાં સુનીલ નરેનની સદીના દમ પર નિર્ધારિત 20 ઓવરમાં 223 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતાં રાજસ્થાને અંતિમ બોલ પર જીત નોંધાવી. જોસ બટલરના બેટ વડે વિનિંગ રન નિકળ્યા. બટલરે 60 બોલમાં 107 રનની અણનમ ઇનિંગ રમી. આ સદી સાથે જ તેમણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત


બટલરની આ આઇપીએલમાં 7મી સદી છે. તો બીજી તરફ સીઝનમાં તેમની આ બીજી સદી છે. આ સાથે જ બટલરે ક્રિસ ગેલને સૌથી વધુ આઇપીલ સદીના મામલે પાછળ છોડી દીધો છે. ક્રિસ ગેલે આઇપીલમાં 6 સદી ફટકારી હતી. બટલર આ સદી સાથે લિસ્ટમાં વિરાટ કોહલી બાદ બીજા નંબર પર આવી ગયા છે. કોહલી આઇપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટસમેન છે. આઇપીલ 2024 માં ફટકારેલી એક સદી સાથે કોહલી અત્યાર સુધી લીગમાં 8 સદી ફટકારી છે. 


ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર


IPLમાં સૌથી વધુ સદી
8 - વિરાટ કોહલી
7 - જોસ બટલર
6 - ક્રિસ ગેલ
4 - કેએલ રાહુલ
4 - ડેવિડ વોર્નર
4 - શેન વોટસન


1 ઓક્ટોબરથી બદલાઇ જશે લોન લેવાના નિયમ, RBI એ બેંકોને જાહેર કર્યા દિશાનિર્દેશ
ગુજરાતમાં એકમાત્ર આ જગ્યાએ થાય છે મૃત મહિલાઓનું શ્રાદ્ધ, જાણો ખાસ તથ્યો


કોહલીને પણ પાછળ છોડ્યો
બટલરે આ સદી સાથે જ વિરાટ કોહલીના એક મોટા રેકોર્ડને પણ તોડી દીધો. બટલરનો આ આઇપીએલમાં રનોનો પીછો કરતાં ત્રીજી સદી ફટકારી છે. તો બીજી તરફ વિરાટ કોહલીએ રન ચેજ કરતાં બે સદી ફટકારી છે. બેન સ્ટોક્સ પણ 2 વખત આમ કરવામાં સફળ રહ્યા છે. બટલરે પોતાની શતકીય ઇનિંગમાં 9 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી. આ દરમિયાન તેમની સ્ટ્રાઇક રેટ 178.33 રહી. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ બટલરના નામે જ રહ્યો. 


રન ચેજ કરતાં  IPL માં સૌથી વધુ સદી
3 - જોસ બટલર
2 - વિરાટ કોહલી
2 - બેન સ્ટોક્સ


મૂવી પુરૂ થાય ત્યાં સુધીમાં અમદાવાદથી પહોંચી જશો દિલ્હી, જાણો શું રેલવેનું પ્લાનિંગ
સ્ટોરરૂમમાં સંતાઇને બચાવ્યો જીવ, ભારતીય મૂળના દંપતિએ સંભળાવી ખૌફનાક કહાની


T20 ક્રિકેટમાં રન ચેજ કરતાં સૌથી વધુ સદી
બટલરે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ટી20 ક્રિકેટમાં રનનો પીછો કરતી વખતે આ તેની 8મી સદી છે. તો બીજી તરફ આ તેની ટી-20 કારકિર્દીની 8મી સદી પણ છે. રસપ્રદ વાત એ છે કે બટલરની આ તમામ આઠ સદી રન ચેજ કરતી વખતે ફટકારી છે. આ સાથે તે T20 ક્રિકેટમાં રન ચેજ કરતી વખતે સૌથી વધુ સદી ફટકારનાર બાબર આઝમની સાથે સંયુક્ત રીતે બીજો બેટ્સમેન બની ગયો છે. બાબર પણ 8 વખત આવું કરી ચુક્યો છે. આ સાથે જ ક્રિસ ગેલે સૌથી વધુ 16 સદી ફટકારી છે.


રન ચેજ કરતાં ટી20 માં સૌથી વધુ સદી
16 - ક્રિસ ગેલ
8 - બાબર આઝમ
8 - જોસ બટલર


WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર
કેમ કરોડોના માલિક હોવાછતાં પણ 1 BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન?


આ કમાલ પણ કર્યો
કેકેઆરના વિરૂદ્ધ બટકરની આ બીજી સદી છે. તો બીજી તરફ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ પણ તે 2 સદી ફટકારી ચૂક્યો છે. તે એક ટીમ વિરૂદ્ધ સૌથી વધુ સદી ફટકારનાર બેટમેનોની ક્લબમાં સામેલ થઇ ગયા છે. કેએલ રાહુલે એક આઇપીએલ ટીમ વિરૂદ્ધ સૌથી વધુ ત્રણ સદી ફટકારી છે. તેમણે મુંબઇ ઇન્ડીયન્સ વિરૂદ્ધ આ કમાલ કર્યો છે. બટલર આ યાદીમાં બીજા અને ત્રીજા નંબર પર છે. 


Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ
સસ્તી 4x4 SUV લેવી છે? આ છે સૌથી વ્યાજબી, Scorpio-N પણ લિસ્ટમાં


એક IPL ટીમ વિરૂદ્ધ સૌથી વધુ સદી
3 - કેએલ રાહુલ vs મુંબઈ ઈન્ડિયન્સ
2 - જોસ બટલર vs કોલકાતા નાઈટ રાઈડર્સ (આ મેચમાં)
2 - જોસ બટલર vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
2 - ક્રિસ ગેલ vs પંજાબ કિંગ્સ
2 - વિરાટ કોહલી vs ગુજરાત લાયન્સ
2 - ડેવિડ વોર્નર vs કોલકાતા નાઈટ રાઈડર્સ


Video: શું તમે ક્યારેય ખાધી છે સોના-ચાંદીની પાણીપુરી? ખાવી હોય તો પહોંચી જાવ અમદાવાદ
80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?


મેચમાં બન્યા અન્ય રેકોર્ડ


એક IPL મેચમાં ફટકરી સૌથી વધુ સદી
2 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત લાયન્સ, બેંગલુરુ, 2016
2 - સનરાઇઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હૈદરાબાદ, 2019
2 - સનરાઇઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હૈદરાબાદ, 2023
2 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત ટાઇટન્સ, બેંગલુરુ, 2023
2 - રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જયપુર, 2024
2 - કોલકાતા નાઈટ રાઈડર્સ vs રાજસ્થાન રોયલ્સ, કોલકાતા, 2024 (આ મેચમાં)


OFFER: iPhone 15 ને સૌથી સસ્તામાં ખરીદવાની તક, આ રીતે મળશે 50 હજારનું ડિસ્કાઉન્ટ
✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજા


એક IPL મેચમાં સદી અને વિકેટ લેનાર ખેલાડી
107 અને 3/21 - ક્રિસ ગેલ (RCB) vs PBKS, બેંગલુરુ, 2011
175* અને 2/5 - ક્રિસ ગેલ (RCB) vs PWI, બેંગલુરુ, 2013
104* અને 2/38 - શેન વોટસન (RR) vs KKR,, બ્રેબોર્ન, 2015
106 અને 1/13 - શેન વોટસન (CSK) vs RR, પુણે, 2018
109 અને 2/30 - સુનીલ નારાયણ (KKR) vs RR,  કોલકાતા, 2024 (આ મેચમાં)


ગુજરાતને અડીને આવેલું આ પ્લેસ છે ધ બેસ્ટ, સસ્તામાં મળશે શિમલા-મનાલી જેવી મજા!
આ ઝાડ કહેવાય છે 'રૂપિયાનું ઝાડ', ખૂબ છે ડિમાંડ, કરી શકો છો લાખોની કમાણી


IPL માં સૌથી સ્ફળ રન ચેજ
224 - રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ, શારજાહ, 2020
224 - રાજસ્થાન રોયલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, કોલકાતા, 2024 (આ મેચમાં)
219 - મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી, 2021
215 - રાજસ્થાન રોયલ્સ vs ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદ, 2008
215 - મુંબઈ ઈન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ, મોહાલી, 2023
215 - સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ, જયપુર, 2023