Galaxy Apartment: કેમ કરોડોના માલિક હોવાછતાં પણ 1 BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન?

Salman Khan ના ઘરની બહાર જ્યારથી 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે ત્યારથી બધા શોક્ડ છે. એક્ટરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ કોઇને કોઇ એક્ટર સાથે મુલાકાત કરવા ઘરે પહોંચી રહ્યા છે. પરંતુ તમે જાણો છો કે સલમાન એક બેડરૂમના આ એપાર્ટમેન્ટમાં કેમ રહે છે. 

Galaxy Apartment: કેમ કરોડોના માલિક હોવાછતાં પણ 1 BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન?

About the Author