Cheapest Prepaid Plan: પ્રીપેડ પ્લાન્સમાં પોસ્ટપેડની તુલનામાં ઘણા બધા બેનિફિટ્સ હોય છે. એક ખાસ બેનિફિટની વાત કરીએ તો યૂઝર્સને તેમાં ડેટા પુરો થવો અને કોલિંગ ખતમ થવાનું ટેન્શન રહેતું નથી. યૂઝર્સ સતત કોલિંગ કરી શકે છે સાથે જ ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો અને તેના માટે તેમને દર મહિને રિચાર્જ પણ કરાવવું પડે છે. જો તમે Vi યૂઝર છો અને તમારે પ્રીપેડ કનેક્શનને પોસ્ટપેડમાં સ્વિચ કરાવવું છે અને સારા પોસ્ટપેડવાળા બેનિફિટ્સ લેવા માંગો છો તો આજે અમે તમારા માટે Vi નો એક જોરદાર પ્લાન લઇને આવ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયો છે આ પ્લાન અને શું છે તેની ખાસિયત
Vi ના જે પ્લાન વિશે અમે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 401 રૂપિયા છે. આ કંપનીનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન છે. તેમછતાં પણ તેમાં ઘણા બધા બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. જો વાત કરીએ આ પ્લાનમાં મળનાર બેનિફિટ્સની તો તેમાં તમને 50GB ડેટા મળે છે જે બેકાર જતો નથી કારણ કે તેમાં તમને 200GB મંથલી ડેટા રોલઓવર મળી જાય છે. 

આ પણ વાંચો:  આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube