How to choose sweet watermelon: ગરમીઓમાં તરબૂચ સૌથી વધુ ખવાય છે. ઉનાળામાં તરબૂચ ખાવું બહુ જ ફાયદાકારક હોય છે. આ એક એવુ સમર ફ્રુટ છે, જે આપણને એનર્જિ આપે છે. પરંતુ સાથે જ તરબૂચ એવુ ફ્રુટ છે જેની છાલ બહુ જ જાડી હોય છે. તેના બહારના આવરણથી અંદાજ લગાવી શકાતો નથી કે તરબૂચ કેવુ નીકળશે. ખરીદતા સમયે હંમેશા લોકોને ડર રહે છે કે, તરબૂચ સારુ તો નીકળશે ને, તરબૂચ મીઠું તો હશે ને. ત્યારે તરબૂચ ખરીદવાની ટ્રીક અમે તમને જણાવીશું. જેનાથી તમે ક્યારેય છેતરાશો નહિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા જરૂરી છે ગુવાર અને કારેલાના આ અદભુત ફાયદા, ડાયાબિટીસ માટે સૌથી ઉત્તમ
New Rules: 1 એપ્રિલથી બદલાઇ જશે આ 6 નિયમો, જાણો મિડલ ક્લાસને પડશે માર?


અનેકવાર એવુ થાય છે કે, તરબૂચ ખરીદીને લોકો બેવકૂફ બને છે. અનેકવાર કાચુ, ફીક્કું તરબૂચ ખરીદાઈ જાય છે. તેથી તરબૂચ ખરીદતા સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે યોગ્ય તરબૂચ ખરીદવાની ટ્રીક જાણી જશો તો પસ્તાશો નહિ. તમે આ ટ્રીકથી એકદમ મીઠું અને લાલચટાક તરબૂચ ખરીદી શકશો. દુકાનદાર પણ તમને બેવકૂફ નહિ બનાવી શકે. 


પરસેવાની વાસ લોકો સામે અનુભવવી પડે છે શરમ, આ ટિપ્સ દૂર થશે સમસ્યા
Best mutual funds: મ્યૂચુઅલ ફંડે ખોલી દીધી 'કિસ્મત'... એક વર્ષમાં 70% નું રિટર્ન


યોગ્ય તરબૂત ખરીદવાની ટિપ્સ
જે તરબૂચની સાઈઝ નાની હોય છે, તે વધુ મીઠા અને લાલ હોય છે
તરબૂચ જેટલા વધુ પીળા ડાઘવાળા હશે તે તેટલા જ લાલ અને મીઠા હશે 
તરબૂચ ઉઠાવીને હળવા હાથથી ઠોકો, જો તરબૂચ મીઠું અને લાલ હશે તો તેમાં ઠક ઠક જેવા અવાજ આવશે. જો તરબૂચ મીઠું નહિ હોય તો તેમા અવાજ નહિ આવે


Offer: Alto, Wagon R પર મોટું ડિસ્કાઉન્ટ, Celerio પર પણ છૂટ; 67000 સુધીની થશે બચત
જાણો સિંગર અનન્યા બિરલાની નેટવર્થ, મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં કરે છે મદદ


હાલના દિવસોમાં તરબૂચને જલ્દી પકાવવા અને લાલ કરવા માટે હોર્મોનલ ઈન્જેક્શન આપવામા આવે છે. જે હેલ્થ માટે બહુ જ નુકસાનકાર છે. તેથી જ્યારે તરબૂચ ખરીદો તો સારી રીતે જોઈ લો કે તેમાં ક્યાંક કાણું કે ફાટેલું તો નથી ને. 


પ્રાકૃતિક રીતે પાકેલા તરબૂચને ઓળખવા માટે એક વાસણમાં પાણી ભરો અને તરબૂચનો પીસ કાપીને પાણીમાં નાંખો. જો તરબૂચ તરત રંગ છોડવાનું શરૂ કરશે તો સમજો કે તેને કેમિકલથી પકાવવામા આવ્યું છે. જ્યારે કે પ્રાકૃતિક રૂપથી પાકેલું તરબૂચ ક્યારેય રંગ નહિ છે.


Heart Attack થી બચાવશે આ Yellow Foods, બીપીથી માંડીને વજન ઘટાડવામાં પણ કરશે મદદ
ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ...AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ!


જો તમે તરબૂચ લેતા પહેલાં આ 3 ટિપ્સ ફોલો કરશો તો મસ્ત મીઠુ નિકળશે અને ખાવાની પણ મજા આવશે.  


40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ