Ananya Birla: આ મહિલા સિંગરની નેટવર્થ છે 1 લાખ કરોડથી વધુ, મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં કરે છે મદદ
Ananya Birla: મોટા ઉદ્યોગપતિની પુત્રી હોવાની સાથે સાથે બિઝનેસ ઉપરાંત કયા કયા શોખ છે, જાણો અનન્યા બિરલા વિશે.
Trending Photos
Ananya Birla Enterpreneur: અનન્યા બિરલા ટોચના અમીરમાં સામેલ કુમાર મંગલમની સૌથી મોટી પુત્રી છે. જોકે તેમણે પોતાના પારંપારિક વ્યવસાયોથી અલગ થઇને પોતાનો રસ્તો પસંદ કર્યો છે, જેના માટે તેમના પરિવાર જાણિતો છે. અનન્યા બિરલાએ ગાયિકામાં પોતાનું કેરિયર બનાવ્યું. જોકે હવે તે 2 કંપનીના સંસ્થાપક અને સીઇઓ પણ છે. સિંગર અને બિઝનેસમેન અનન્યા બિરલા લો ઇનકમ ફેમિલી અને ગ્રામીણ મહિલાઓને વ્યસાય શરૂ કરવામાં મદદ કરે છે.
Heart Attack થી બચાવશે આ Yellow Foods, બીપીથી માંડીને વજન ઘટાડવામાં પણ કરશે મદદ
ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ...AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ!
અનન્યા બિરલા, કુમાર મંગલમ બિરલાની મોટી પુત્રી છે, જેમણે પોતાના પિતાના નામથી અલગ હટીને દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. ફોર્બ્સના રિપોર્ટ 2023 ના અનુસાર અનન્યાના પિતા કુમાર મંગલમ બિરલા ભારતના નવા સૌથી અમીર વ્યક્તિ છે.
અનન્યા બિરલાનો જે પ્રકારની ફેમિલીમાં જન્મ થયો, તે ઇચ્છે તો એશો-આરામની જીંદગી વિતાવી શકતી હતી, પરંતુ તેમણે પોતાના પિતાથી અલગ પોતાની અલગ ઓળખ બનાવવાનું નક્કી કર્યું અને આજે તે પોતાનામાં એક જાણીતી વ્યક્તિ છે.
40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ
અનન્યા બિરલાએ યૂનાઇટેડ કિંગડમમાં સ્થિત ઓક્સફોર્ડ યૂનિવર્સિટીથી અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે. તો બીજી તરફ તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઇના અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેથી પુરૂ કર્યું.
અનન્યા બિરલા એક ઇન્ટરપ્રેન્યોર છે, જેમણે પોતાની બે કંપનીઓ શરૂ કરી છે. એક કંપની સ્વતંત્ર માઇક્રોફીન પ્રાઇવેટ લિમિટેડ અને બીજી ક્યૂરોકાર્ટે, આ બંને કંપનીઓને અનન્યા બિરલા જ સંભાળે છે. તેમણે પોતાના પેટ સાથે પણ ખૂબ લગાવ છે. અનન્યા બિરલા એન્ટરપ્રેન્યોરની સાથે સાથે સિંગર પણ છે. તેમણે ઇંસ્ટાગ્રામના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના ફોટા શેર કર્યા છે.
Retirement Planning: આને કહેવાય રિટાયરમેન્ટનું માસ્ટર પ્લાનિંગ,દર મહિને મળશે 1.5 લાખ
ડિપ્રેશન દૂર કરવાનો આર્યુવેદિક ઉપાય: આ 5 જડીબુટ્ટી જાદૂની માફક કરશે કામ
અનન્યા બિરલા ગાયક અને એન્ટરપ્રેન્યોરની સાથે-સાથે એક મશહૂર સેલિબ્રિટી છે. તમને જણાવી દઇએ કે અનન્યા બિરલાની નેટ વર્થ લગભગ 13 બિલિયન ડોલર છે. તેમની ઇનકમ સાર્વજનિક રૂપથી ક્યાંય નોંધાયેલી નથી. પરંતુ બે કંપનીઓના સીઇઓ હોવાના લીધે ગાયકીના લીધે આ નેટવર્થનો અંદાજો લગાવી શકાય છે.
હાઉસિંગ.કોમના CEO ધ્રુવ અગ્રવાલે 2 વર્ષમાં ઘટાડ્યું 71Kg વજન, જાણો Weight Loss જર્ની
RO Water: એકદમ ચોખ્ખું પાણી શું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક? જાણો શું કહે છે એક્સપર્ટ
સંગીતકાર અનન્યા બિરલા
અનન્યા બિરલા એક સફળ સંગીતકાર પણ છે અને તેણે 'લિવિન' ધ લાઈફ' અને 'હોલ્ડ ઓન' સહિતના ઘણા લોકપ્રિય ગીતો રિલીઝ કર્યા છે. તેણે પોતાના સંગીત માટે ઘણા એવોર્ડ જીત્યા છે. બિરલા માનસિક સ્વાસ્થ્યના હિમાયતી પણ છે અને ચિંતા અને ડિપ્રેશન સાથેના તેમના સંઘર્ષ વિશે અવાજ ઉઠાવે છે. તેણીએ અનન્યા બિરલા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જે ભારતમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને માનસિક સ્વાસ્થ્ય પહેલને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફાઉન્ડેશન માનસિક સ્વાસ્થ્ય, લિંગ સમાનતા, નાણાકીય સમાવેશ, શિક્ષણ, આબોહવા પરિવર્તન અને માનવતાવાદી રાહત સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં અનુદાન પ્રદાન કરે છે.
Black Beard: દાઢીના સફેદ વાળને 7 દિવસમાં કરો કાળા ભમ્મર, વાળંદ પણ પણ પૂછશે સીક્રેટ
Health Tips: ઉનાળામાં લીંબુ પાણી પીતાં પહેલાં જાણી લેજો તેના નુકસાન, જઇ શકે છે જીવ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે