New Rules: આજથી બદલાઇ જશે આ 6 નિયમો, જાણો મિડલ ક્લાસને પડશે માર?

Rules Change From 1 April 2024: ફાસ્ટટેગથી લઇને પર્સનલ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેંટ સ્કીમ અને બાકી પૈસા રૂપિયા સાથે જોડાયેલા ઘણા ફેરફાર 1 એપ્રિલથી લાગૂ થઇ રહ્યા છે. આ ફેરફારની અસર સીધી તમારા ખિસ્સા પર પડવાની છે. આવો જાણીએ 1 એપ્રિલથી કયા-કયા મહત્વપૂર્ણ ફેરફાર થશે. જેની સીધી અસર દેશના દરેક મિડલ ક્લાસ પર પડશે.

New Rules: આજથી બદલાઇ જશે આ 6 નિયમો, જાણો મિડલ ક્લાસને પડશે માર?

About the Author