Relationship Tips: દર વખતે બેડ પર ચરમસુખનો કરવો હોય અનુભવ તો કામસૂત્રની આ 3 વાતો દરેક કપલે રાખવી યાદ

Relationship Tips: સુખી લગ્ન જીવનનો આધાર શારીરિક સુખ પર પણ રહેલો છે. જો પતિ અને પત્ની એકબીજા સાથેની સેક્સ્યુઅલ લાઇફથી સંતુષ્ટ હોય છે તો તેની અસર પણ તેમના સંબંધો પર જોવા મળે છે. જોકે ઘણા કપલ એવા હોય છે જેમનું અંગત જીવન એટલું ખુશહાલ નથી હોતું. તેનું કારણ હોય છે કે તેઓ એકબીજાથી સંતુષ્ટ નથી થતા. આમ થવાનું કારણ હોય છે શારીરિક સંબંધો અંગે પૂરતી જાણકારીનો અભાવ. શારીરિક સંબંધો અંગે જો સાચી જાણકારી મેળવવી હોય તો તેનો જવાબ છે કામસૂત્ર. 

1/4
image

કામસૂત્રમાં એવી કેટલીક જરૂરી જાણકારી આપવામાં આવી છે જે મહિલા અને પુરુષ બંનેને ખબર હોવી જોઈએ. મહિલા અને પુરુષ જો આ બાબતોથી જાણકાર હશે તો તેઓ લગ્નજીવનને વધારે રોમાંચક બનાવી શકે છે. સાથે જ દર વખતે તેઓ ચરમસુખ પ્રાપ્ત કરી શકે છે. 

કિસિંગ

2/4
image

કામસૂત્રમાં કિસિંગને લઈને વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે. કામસૂત્ર અનુસાર શારીરિક સંબંધો પહેલા પાર્ટનરને આરામથી કિસિંગ કરીને ઉત્તેજિત કરવાથી આનંદ વધારે આવે છે. કામસૂત્ર અનુસાર દરેક વ્યક્તિના શરીરમાં એક વીક પોઇન્ટ હોય છે જ્યાં કિસ કરીને તમે પાર્ટનરને ઈચ્છાઓ જગાવી શકો છો. 

પહેલા પાર્ટનર 

3/4
image

કામસૂત્ર અનુસાર શારીરિક સંબંધો દરમિયાન મહિલા એક કરતાં વધુ વખત ઓર્ગેઝમ અનુભવ કરી શકે છે જેના કારણે તેને એક વખત સંબંધમાં આવ્યા પછી પણ સંબંધની ઈચ્છા થાય છે જ્યારે પુરુષ એક વખત ઓર્ગેઝમ અનુભવ કરે પછી તે એનર્જી ગુમાવી બેસે છે તેથી પુરુષોએ પહેલા પોતાના પાર્ટનરને ઓર્ગેઝમ સુધી પહોંચાડવાની વાતને મહત્વ આપવું જોઈએ. આમ કરવાથી બંને ચરમસુખ અનુભવી શકે છે.

ઉતાવળ કરવાનું ટાળો

4/4
image

કામસૂત્ર અનુસાર શારીરિક સંબંધોનો આનંદ લાંબા સમય સુધી લેવો હોય તો સેક્સ પહેલા પાર્ટનરની સાથે રોમેન્ટિક વાત કરો, કિસ કરો, ફોર પ્લે કરો જેથી પાર્ટનર ઉત્તેજિત થાય અને બેડ પર બંને વ્યક્તિ આનંદ માણી શકે.