Bikini બેબ છે Bigg Boss ની આ Ex કંટેસ્ટેંટ, Photos જોઇ બેકાબૂ બની જશે ફેન્સ

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત (Sonali Raut) પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે. રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત (Sonali Raut) અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે. અહીં જુઓ તેની બોલ્ડ તસવીરો...

હોટ ફોટા વડે મચાવ્યો છે તહેલકો

1/6
image

સોનાલી રાઉત (Sonali Raut)  સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

બોલ્ડ લુકથી ફેન્સને બનાવ્યા દિવાના

2/6
image

સોનાલી રાઉતે (Sonali Raut) પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. સાથે જ લોકો તેમની દિલકશ અદાઓના દિવાના છે.

કિંગ ફિગરની કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે સોનાલી

3/6
image

સોનાલી રાઉતની દરેક તસવીર અને વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળે છે. તે માત્ર 19 વર્ષની ઉંમરે કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી. જોકે તેને 'બિગ બોસ'ની સીઝન 8થી લોકપ્રિયતા મળી હતી.

હિમેશ રેશમિયા સાથે કર્યું છે કામ

4/6
image

સોનાલી વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ એક્સપોઝ'માં હિમેશ રેશમિયા સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. તે છેલ્લે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે વેબ સિરીઝ 'ડેન્જરસ'માં જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

5/6
image

સોનાલી રાઉત (Sonali Raut) અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે.

છવાયેલા રહે છે બિકિની ફોટોઝ

6/6
image

સોશિયલ મીડિયા પર સોનાલી (Sonali Raut) ના બિકિની ફોટોઝ છવાયેલા રહે છે. તેમના ફોટાને ફેન્સ જોરદાર લાઇક અને શેર કરે છે.