Tara Sutaria Photos: કેમેરાની સામે ફરી બોલ્ડ થઈ તારા સુતારિયા, આપ્યા ગજબના પોઝ

Tara Sutaria Photos: બોલીવુડ અભિનેત્રી તારા સુતારિયા પોતાની બોલ્ડ અદાઓને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે. 

1/6
image

બોલીવુડ અભિનેત્રી તારા સુતારિયા પોતાની બોલ્ડ અદાઓને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. 

 

 

2/6
image

તારા સુતારિયા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

 

 

3/6
image

હાલમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે. ફોટોમાં તારા એક બાદ એક પોઝ આપી રહી છે. 

 

 

4/6
image

આ તસવીરમાં તારા ખુબ સ્ટાઇલિશ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. તારાએ લુકને કમ્પલિટ કરતા લાઇટ મેકઅપ કર્યો છે. 

 

 

5/6
image

ફેન્સ તારાની તસવીર પર પ્રેમ વરસાવી રહ્યાં છે. તસવીરો પર લાઇક અને કોમેન્ટ કરી રહ્યાં છે. 

 

 

6/6
image

આ વચ્ચે તારાના વર્કફ્રંટની વાત કરીએ તો તારાએ વર્ષ 2019માં ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ટાઇગર શ્રોફ પણ હતા.