રાશિફળ 12 માર્ચ: આજે આ 3 રાશિના જાતકોને થશે ધન લાભ, જુઓ તમારા ભાગ્યમાં શું છે

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે.

Mar 12, 2021, 08:13 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

આજે મેષ રાશિના જાતકો અચાનક કોઈ પ્રોગ્રામ બનાવશે. મંગળ ગ્રહના કારણે યાત્રા કરવી પડી શકે છે. તમારી યાત્રા ઉત્તર દિશામાં હશે. ઘર-પરિવારમાં હર્ષોલ્લાસ રહેશે. ધનનો લાભ થશે.

2/12

તમારી રાશિના જાતકો માટે શનિ ગ્રહ પરિવર્તન કરી રહ્યો છે. આ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. કોઈપણ કાર્યમાં શુભારંભ કરતા પહેલા એકવાર વિચાર જરૂર કરો. આજે તમે કાળા તલનું દાન કરો.

3/12

આજે તમારું સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમારું ભાગ્ય સાથ આપી રહ્યું છે. સમાજમાં આજે તમને પ્રતિષ્ઠા મળશે. પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. ભગવાન શિવની ઉપાસના કરો. તમારા માટે સારૂ રહેશે.

4/12

તમારી રાશિના લોકો માટે સાતમાં સ્થાને શનિ પૂજ્ય છે. પેટ સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થસે. ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લો. તેનાથી લાભ થશે.

5/12

આજે તમારે ઉત્તર દિશામાં યાત્રા કરવી પડી શકે છે. તમારા માટે સમય સારો છે. લગ્ન જીવન સુખમય રહેશે. જો તમે નોકરી કરો છો તો પ્રમોશન થસે. આજે હનુમાન ચાલીસાના 7 વખથ પાઠ કરો. તેનાથી તમારો દિવસ શુભ રહેશે.

6/12

ગૃહસ્થ જીવન સુખી રહેશે. ધન લાભ થશે. આવકનો નવો સ્ત્રોત ઉભો થશે. વાદ-વિદાથી દૂર રહો. સંયમ રાખો. તે તમારા માટે સારૂ રહેશે. કેમ કે આ સમય તમારા માટે મંગળ ઉગ્ર છે. વાદ-વિવાદ કરાવી શકે છે. ભૈરવની સામે ચાર મુખ દીવો પ્રગટાવો.

7/12

જો તમારું મન ફરવાનું કહી રહ્યું છે તો ટૂર પર જાઓ. આજે તમે પૂર્વ દિશામાં યાત્રા કરશો. ઘરમાં શુભ કાર્યક્રમ યોજાશે. વિવાહનો યોગ છે. ભૂમિ સુખ મળશે. ગંગાજળ સાથે સ્નાન કરો, તે તમારા માટે સારૂ રહેશે.

8/12

મિત્રોની મદદ મળશે. તમારા જીવનમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નવું મકાન મળી શકે છે. માતા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. માતા દુર્ગાની આરાધના કરો. તમારો દિવસ શુભ રહેશે.

9/12

આજે તમારા મનમાં નવા ખ્યાલ ચાલી રહ્યા છે પરંતુ તે અત્યારે પૂર્ણ થશે નહીં. ગાડી ડ્રાઈવ કરતા સમયે સાવધાની વર્તો. માછલીઓને દાણા ખવડાવો. રાહુ આજે તમારો યોગ્ય નથી. તમારા માટે દિવસ સારો છે.

10/12

આજે તમે કોઈ ષડયંત્રનો શિકાર થઈ શકો છો. સાવધાન રહો. ઘરથી નીકળતા પહેલા પંચમુખી હનુમાનજીના દર્શન કરો. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. અચાનક ધન લાભ થઈ શકે છે.

11/12

તમારી રાશિના જાતકો માટે 12 માં સ્થાને શનિ પૂજ્ય છે. આથી તમને નવું પદ મળી શકે છે અથવા રાજકીય ક્ષેત્ર મજબૂત થશે. જમણાં પગમાં તકલીફ થઈ શકે છે. કાળા કપડાનું દાન કરો. તેનાથી તમારો દિવસ શુભ રહશે.

12/12

આજે તમારો દિવસ ખુબ સારો પસાર થશે. બિઝનેસમાં લાભ થશે. જો તમે કોઈને પૈસા આપ્યા છે તો તે આજે પરત મળશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કેળાનું દન કરો. તમારો દિવસ શુભ રહેશે.