ઘરમાં આ કારણોના લીધે દ્રરિદ્રતાનો વાસ, દિવાળી પહેલાં બદલશો આદત તો આવશે લક્ષ્મીજી
ખૂબ આગ્રહ કર્યા બાદ બ્રહ્માજીએ દુ:સહ અને તેના ભાઇને આ ઘરમાં રહેવા માટે કહ્યું જે આ પ્રકારના છે.
જે ઘરમાં દરરોજ સવાર-સાંજ ઝઘડા અને ઝઘડા થાય છે. ત્યાં ગરીબીનો વાસ હોય છે.
જે ઘરમાં મહેમાનો, માતા-પિતા અને જમાઈનો આદર સત્કાર થતો નથી. ત્યાં દુ:સહ નિવાસ કરવા લાગે છે.
જે ઘરમાં પીરસવામાં આવતા ભોજનની ટીકા કરવામાં આવે છે. ત્યાં દ્રરિદ્રતા વાસ કરવા લાગે છે.
જે કાચા કે રાંધેલા ખોરાકનો અનાદર કરે છે તે પોતાના માટે દુઃખને આમંત્રણ આપે છે. જે ઘરમાં મૃતદેહ એક દિવસથી વધુ સમય સુધી રહે છે, ત્યાં અશુભ આત્માઓ સાથે અન્ય રાક્ષસો પણ રહેવા લાગે છે.
જે કાચા કે રાંધેલા ખોરાકનો અનાદર કરે છે તે પોતાના માટે દુઃખને આમંત્રણ આપે છે. જે ઘરમાં મૃતદેહ એક દિવસથી વધુ સમય સુધી રહે છે, ત્યાં અશુભ આત્માઓ સાથે અન્ય રાક્ષસો પણ રહેવા લાગે છે.
જે ઘરમાં મહિલાઓ ખુશ નથી અને જેનો અવાજ ઘરની બહાર જાય છે ત્યાં લોકો દુઃખમાં રહેવા લાગે છે.
જે દ્વારાથી ગાય, ભેંસ, ઘોડા વગેરે પ્રાણીઓ ભૂખ્યા અને તરસ્યા પાછા ફરે છે. એ ઘરમાં ગરીબી વાસ કરે છે.
જે ધાર્મિક નથી, સારા આચરણને અનુસરતું નથી, તેના રોજિંદા કાર્યો કરવાનું બંધ કરે છે, ત્યાંથી લક્ષ્મી દૂર જાય છે અને ત્યાં ગરીબી તેનું ઘર બનાવે છે.
Trending Photos