'ગેંગસ્ટર ગુડિયા' છે અંડરવર્લ્ડ ડોન દાઉદની સૌથી મોટી નબળાઈ, જુઓ PHOTOS
અંડરવર્લ્ડની દુનિયાનું ખુબ જ ચર્ચિત નામ દાઉદ ઈબ્રાહિમ હાલ ચર્ચામાં છે. જેનું કારણ છે પાકિસ્તાન સરકારનું પોતાની જ વાતથી પલટી મારવું. પરંતુ શું તમે જાણો છો કે દાઉદ ઈબ્રાહિમ અને પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાતના નીકટના સંબંધો છે.
દાઉદથી 27 વર્ષ નાની છે મહવિશ
મહવિશ હયાત દાઉદ ઈબ્રાહિમથી 27 વર્ષ નાની છે અને હાલ દાઉદ ઈબ્રાહિમની સૌથી મોટી નબળાઈ છે.
પાકિસ્તાની અભિનેત્રી
મહવિશ પાકિસ્તાનની ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી છે.
આઈટમ નંબરથી કરી શરૂઆત
મહવિશ હયાતે પોતાની કરિયરની શરૂાત એક આઈટમ નંબરથી કરી હતી.
દાઉદની નબળાઈ છે મહવિશ
પરંતુ જેવી તેની અંડરવર્લ્ડના શક્તિશાળી વ્યક્તિ દાઉદ ઈબ્રાહિમ સાથે નીકટતા વધી કે તેને મોટી મોટી ફિલ્મો પણ મળવા લાગી.
તમગા એ ઈમ્તિયાઝ
એટલે સુધી કે મહવિશને 2019માં પાકિસ્તાનની ફિલ્મોમાં કામ કરનારી એક અભિનેત્રીને ત્યાંનું સૌથી મોટું નાગરિક સન્માન તમગા-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવી છે.
સામાન્ય અભિનેત્રી
મહવિશને આ સન્માન મળવા પર અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યાં કારણ કે મહવિશ એક સામાન્ય અભિનેત્રી છે.
ગેંગસ્ટર ગુડિયા
મહવિશ 'ગેંગસ્ટર ગુડિયા'ના નામથી પણ ઓળખાય છે.
Trending Photos